Garavi Gujarat USA

બિકાગોના ચચ્ચ િહાિ અંબતમબવબધ વખતે ગોળીિાિથી ત્રણ ઘાયલ

-

અમેરિકામાં ગમુ થયલે ા કે અપહિણ ક િ ા યે લ ા લોકોની યાદીમાં એફિીઆઇએ ત્ણ વષચા પછી ન્યૂ જસટીમાથં ી ગમુ થયલે ી ભાિતીય - ગજુ િાતી યવુ તી, 28 વષનચા ી માયષુ ી ભગતનો સમાવશે કયયો છે તથા માયષુ ી મવષે જને પણ મામહતી હોય તો તે મામહતી એફિીઆઇને પિૂ ી પાડવા જણાવાયું છે. 5 ફૂ્ટ દસ ઇંચની ઉંચાઇ, મધ્યમ િાિં ાની કાળા વાળવાળી માયષુ ી 29 એમપ્લ, 2019ના રદવસે ગમુ થઇ ત્યાિે િંગિિે ંગી પાયજામા પન્ે ્ટ અને કાળું ્ટી શ્ટચા પહયે ાનચા જણાવી તણે ીનો ફો્ટો એફિીઆઇની વિે સાઇ્ટ ઉપિ પણ મકૂ ાયો છે. માયષુ ીના અમરે િકા ગયા પછી તને ો પરિવાિ – માતા-મપતા પણ અમરે િકામાં જઈ વસ્યા હતા. હાલમાં વડોદિામાં તને ા દાદી છે, જે પોતાની પૌત્ીને ખિૂ જ મમસ કિતાં હોવાનું એક સ્થામનક અખિાિના અહેવાલમાં જણાવાયું હત.ું

લોસ એન્જેલસના સાન પેડ્ોના પેક પાક્કમાં ચાલતા કાિ શો દિમમયાન િે જૂથો વચ્ે થયેલા ગોળીિાિથી િે વ્યમતિનાં મોત નીપજવા ઉપિાંત અન્ય પાંચ ઘવાયા હતા. પોલીસ મવભાગના કેપ્્ટન કેલી મુમનઝે જણાવ્યું હતું કે, આ ઘ્ટનામાં એક કિતાં વિાિે શૂ્ટિો હતા કે કેમ તેની તપાસ ચાલુ છે. ચાિ પુરુષ અને ત્ણ મમહલાઓને ઈજાગ્રસ્ત અવસ્થામાં હોબ્સ્પ્ટલમાં દાખલ કિાયા હતા. તેમાંથી િે જણાંના મોત નીપજ્યા હતા. પોલીસે આ મામલે હજુ કોઇની િિપકડ કિી નથી.

મશકાગોની દમક્ષણે આવલે ા િોઝલન્ે ડના િબ્ે પ્્ટસ્્ટ ચચનચા ી િહાિ અમં તમમવમિ દિમમયાન હમુ લાખોિે કાિમાથં ી કિેલા ગોળીિાિથી ત્ણ જણાં ઘવાયા હતા. સડે ાન કાિચાલકે કિેલા ગોળીિાિથી એકને પ્ટે મા,ં એકને થાપા તથા અન્ય એકને પીઠના ભાગે ઇજા થઇ હતી. આ મામલે હજુ કોઇની િિપકડ કિાઇ નથી.

વોબિંગ્્ટનમાં િૂ્ટઆઉ્ટમાં એકનું મોત, પાંચ ઘાયલ

િેન્્ટોનના સીએ્ટલ પિગણામાં યોજાયેલા મેળાવડા દિમમયાન થયેલા ઝઘડામાં ગોળીિાિથી એકનું મોત નીપજવા ઉપિાંત અન્ય પાંચ ઘવાયા હતા. િેન્્ટોનના પોલીસ પ્વતિા હાબ્વ્લકે જણાવ્યું હતું કે, આ મામલાની તપાસ ચાલુ છે પિંતુ ગોળીિાિ એક કિતાં વિાિે લોકો દ્ાિા થયા હોઇ શકે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States