Garavi Gujarat USA

યુએસ કોોંગ્રેસના અનાદર માટે ટ્રમ્્પના ભૂત્પૂર્્વ સલાહકોાર દોષિત

-

ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતપૂવ્વ સલાહકાિ સ્ટીવ બેનનને િેડિલ જ્યુિીએ યુએસ કોંગ્ેસના અનાદિ માટે દોમર્ત ઠેિવ્યા છે. કેમપટોલ હુમલા તપાસ પેનલ સમક્ષ જુબાની આપવા હાજિ થવાના સમન્સની અવગણના બદલ બેનનને દોમર્ત ઠેિવાયા છે. 2016માં ટ્રમ્પના પ્રચાિનું નેતૃત્વ સંભાળી ચૂકેલા બેનન સમહત સેંકડો લોકોને કેમપટોલ હુમલા તપાસ પેનલે જુબાની આપવા લોબાવ્યા હતા. િીપબ્્લલકન ન્યૂહનીમતકાિ બેનન જરૂિી દસ્તાવેજો સાથે હાજિ નહીં થતાં 12 સભ્યોની જ્યુિીએ બેનનને કોંગ્ેસના અનાદિ માટે દોમર્ત ગણ્યા છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States