Garavi Gujarat USA

અમરેરરકોામાં ્પણ કોોરોનાના સિ ર્રેરીઅ્ડ્ટ્સ અષતશય ચરે્પી, ઝડિ્પથી ચરે્પ ફેલાર્રે છે

-

વ્હાઈટ હાઉસના કોિોના વાઇિસ બાબતોના કોઓરડ્વનેટિ આમશર્ ઝાએ જણાવ્યું હતું કે, કોિોના વાઈિસના નવા પેટા પ્રકાિો (સબ વેિીઅન્ટ્સ) અસાધાિણ િીતે વધુ ઝડપથી ચેપ િેલાવી િહ્ા છે અને તેના કાિણે િિી કોિોનાનો ચેપ પણ વ્યાપક બની િહ્ો છે.

પ્રેમસડેન્ટ જો બાઇડેનનો કોિોના િીપોટ્વ પોમઝરટવ આવતા તેમની નજીકના 17 લોકોનો પણ કોમવડ-19 ટેસ્ટ કિવામાં આવ્યો હતો પિંતુ તેમાંથી કોઇપણ વ્યમતિ સંક્રમમત જણાઇ નથી.

આમશર્ ઝાએ િમવવાિે સવાિે ABCના ધીસ વીક પ્રોગ્ામમાં જણાવ્યું હતું કે, 'ગઈકાલે મોડી િાત સુધીમાં, વ્હાઇટ હાઉસના મેરડકલ યુમનટ દ્ાિા િિીથી એ 17 લોકોની તપાસ કિવામાં આવી હતી પિંતુ તેમાંથી કોઇનો પણ ટેસ્ટ પોમઝરટવ આવ્યો નથી.’

આ તમામ લોકો CDCના મનયમોનું પાલન કિી િહ્ા છે અને અમે તેને અનુસિવાનું જાળવી ડેમોક્રેરટક િીપ્રેઝન્ટટેટીવ્સ જેક ઔમચનક્ોસ અને મબલ કીરટંગે મેસેચ્યુએટ્સમાં સોમિસેટની મુલાકાત માટે ગત બુધવાિે એિ િોસ્વ વનમાં બાઇડેન સાથે મુસાિિી કિી હતી.

વ્હાઇટ હાઉસમાં 'ક્ોઝ કોન્ટેક્ટ' માટેના પ્રોટોકોલનો અથ્વ એ થાય છે કે, વ્યમતિ 15 મમમનટથી વધુ સમય સુધીમાં પોઝીટીવ આવનાિ વ્યમતિ સાથે છ િૂટના અંતિની અંદિ હોવી જોઈએ. સેન્ટિ િોિ રડસીઝ કંટ્રોલ એન્ડ મપ્રવેન્શન (CDC) દ્ાિા આ માગ્વદમશ્વકા જાહેિ કિવામાં આવી છે.

અગાઉ ડો. આમશર્ ઝાએ પ્રેમસડેન્ટ જો બાઇડેન કોમવડ-19ના બીએ.5 વેિીઅન્ટથી સંક્રમમત થયાનું અને તેમની તમબયત સાિી હોવાનું જણાવ્યું હતું. વ્હાઇટ હાઉસના િીમઝમશયન ડો. કેમવન ઓ’કોન્ોિના જણાવ્યા અનુસાિ પ્રેમસડેન્ટ આઇસોલેશનમાં િહીને ઓરિસનું િોમજંદુ કાય્વ કિી િહ્ા છે. તેમને પેક્સલોમવડ સાિવાિ આપવામાં આવી છે.

 ?? ?? િાખીશું.’
પ્રેમસડેન્ટના નજીક સંપક્કમાં આવેલા લોકોમાં વાઇસ પ્રેમસડેન્ટ કમલા હેરિસ અને િસ્ટ્વ લેડી જીલ બાઇડેન સમહત કેટલાક સીમનયિ સ્ટાિ અને કોંગ્ેસના સભ્યોનો સમાવેશ થાય છે.
ડેમોક્રેરટક સેનેટસ્વ એડ માકકી, એમલઝાબેથ વોિેન,
િાખીશું.’ પ્રેમસડેન્ટના નજીક સંપક્કમાં આવેલા લોકોમાં વાઇસ પ્રેમસડેન્ટ કમલા હેરિસ અને િસ્ટ્વ લેડી જીલ બાઇડેન સમહત કેટલાક સીમનયિ સ્ટાિ અને કોંગ્ેસના સભ્યોનો સમાવેશ થાય છે. ડેમોક્રેરટક સેનેટસ્વ એડ માકકી, એમલઝાબેથ વોિેન,

Newspapers in English

Newspapers from United States