Garavi Gujarat USA

અમરેરરકોામાં ગભ્વષનયંત્રણ અષિકોાર અંગરેનું ષિલ ્પસાર

-

અમેરિકાના હાઉસ ઓિ િીપ્રેઝન્ટેટીવે દેશભિમાં ગભ્વમનયંત્રણ અમધકાિ મબલને મંજિૂ ી આપી છે. મબલ અંતગ્વત ગભ્વમનયંત્રણ સાધનોની ખિીદી તથા હેલ્થકેિ ક્ષેત્રના વ્યાવસામયકો તિિથી તે અંગેના પ્રીસ્ક્રીપ્શનને તમામ ડેમોક્રેટ્સ તથા આઠ િીપબ્્લલકનોએ મંજૂિી આપી હતી. 195 લો-મેકસસે મબલનો મવિોધ કયયો હતો. આ મબલ જોકે, સેનેટમાં અટવાઇ શકે છે. બન્ે પક્ષના 50-50 સભ્યો ધિાવતી સેનેટમાં મબલ પસાિ કિાવવા 60 મતની જરૂિ પડે છે. નવેમ્બિની ચૂંટણી પૂવસે ડેમોક્રેટ્સના નેતૃત્વ હેઠળના હાઉસે ગભ્વપાત અમધકાિ અને સજામતય લગ્ોને મંજૂિીનાં બે મબલ પસાિ કયા્વ છે.

Newspapers in English

Newspapers from United States