Garavi Gujarat USA

ઇન્્ડડિયન કોેનરેરડિયન પ્રોફેસરનરે ખૂિ જ મહત્તર્ના સંશોિન િદલ ર્ૈષવિકો એર્ોડિ્વ

-

કેનેડામાં ભાિતીય મૂળના એક પ્રોિેસિે ખૂબ જ મહત્વપૂણ્વ સંશોધનમાં સિળતા સાથે વૈમશ્વક એવોડ્વ પ્રાપ્ કયયો હતો અને આ મસમધિ મેળવનાિા તેઓ પ્રથમ ઈબ્ન્ડયન-કેનેરડયન બન્યા છે.

મરિરટશ કોલંમબયા યુમનવમસ્વટીની િીલીઝમાં જણાવ્યા પ્રમાણે, ડીપાટ્વમેન્ટ ઓિ ઇલેકમટ્રકલ એન્ડ કમ્પ્યુટિ એબ્ન્જમનયિીંગમાં એપ્લાઇડ સાયન્સના િેકલ્ટી તિીકે કાય્વિત ડો. સુદીપ શેખિને તેમના મહત્તવપૂણ્વ સંશોધન માટે 2.5 મમમલયન ડોલિ મળશે. તેમનું સંશોધન ‘ખૂબ જ નાના બાયોમેરડકલ સેન્સિ પિ છે, જે તબીબી મનદાન અગાઉ કિતા વધુ ઝડપી, સિળ અને સસ્તું બનાવી શકે છે.’ બ્્મમટ સાયન્સ પોલીમેથ્સ એવોડ્વ 2022 માટે પસંદ કિાયેલા 10 સંશોધકોમાં તેમનો સમાવેશ થાય છે.

ડો. શેખિે જણાવ્યું હતું કે, આ પ્રોગ્ામ ‘નોંધપાત્ર કામગીિી, આશાસ્પદ ભમવષ્ય અને તમામ શાખાઓમાં નવા જોખમી સંશોધન તેમજ લાંબાગાળા માટે અનુકૂળ છે. આ સેન્સિમાં િોટોમનક મચપનો ઉપયોગ કિાયો છે અને તેનું કદ ક્રેરડટ કાડ્વ જેટલું હશે. ‘અમાિી રડવાઇસ કેટલાક બાયોમાક્કસ્વની તપાસ અને ક્ોન્ટીટેરટવ િીડીંગ માટે લોહી, લાળ અથવા મૂત્ર જેવા પ્રવાહીનો ઉપયોગ કિે છે. તે જોવા માટે સ્માટ્વિોન સાથે કનેક્ટ કિી શકાય છે.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્માટ્વિોન આધારિત એબ્પ્લકેશનમાં (શિીિના પ્રવાહી અંગે યોગ્ય મામહતી વગિની) આવી તપાસ કિી શકતી નથી.

યુબીસીએ જાહેિ કિેલી િીલીઝમાં તેનું વણન્વ ‘એક સસ્તી ક્રેરડટ કાડ્વના કદની મેરડકલ ટેસ્ટીંગ રકટ તિીકે કિવામાં આવ્યું છે, જે વાઇિસ, હૃદય, મગજ સંબંમધત અને અન્ય બીમાિીઓ માટે મામહતી એકત્રત કિી શકે છે. મસમલકોન અને િોટોમનક્સને જોડીને આપણે આ હકીકતની નજીક પહોંચી િહ્ા છીએ.’

પ્રોજેક્ટમાં જે ટીમ કાય્વિત છે તેમાં િોટોમનક્સથી લઈને બાયોમરે ડકલ રડવાઇસીઝ અને પેથોલોજી જેવા ક્ષેત્રોના મનષ્ણાતોનો સમાવેશ થાય છે, તેણે લેબોિેટિીમાં કોમવડ-19નું સિળતાપૂવ્વક મનદાન કિીને તેની ક્ષમતાની સામબતી મેળવી છે.

ડો. શેખિનો જન્મ અને ઉછેિ મબહાિના પટનામાં થયો હતો અને તેમણે આઈઆઈટી-ખડગપુિમાં અભ્યાસ કયયો હતો. આ વર્્વની બ્્મમટ એવોડ્વની યાદીમાં ડો. શેખિ એકમાત્ર ભાિતીય મૂળના સાયબ્ન્ટસ્ટ હતા.

Newspapers in English

Newspapers from United States