Garavi Gujarat USA

ઇન્્ડડિયન અમરેરરકોન પ્રોફેસરની ગ્લોિલ એનર્જી પ્રાઇઝ માટે ્પસંદગી

-

ઇબ્ન્ડયન અમેરિકન પ્રોિેસિ કૌમશક િાજશેખિને ગ્લોબલ એનર્જી પ્રાઇઝ એનાયત કિવાની જાહેિાત કિવામાં આવી છે. િાજશેખિ હ્યસ્ટન યુમનવમસ્વટીમાં એબ્ન્જમનયિીંગના પ્રોિેસિ છે.

તેમને આ પુિસ્કાિ વીજળી ઉત્પાદન દિમમયાન ઉત્સજ્વન ઓછું કિવા પરિવહન મવદ્ુતીકિણ અને ઊજા્વ ક્ષમતાની ટેકનોલોજીમાં ઉત્કકૃષ્ટ યોગદાન આપવા માટે જાહેિ થયો છે.

ગ્લોબલ એનર્જી એસોમસએશને આ એવોડ્વ માટે 43 દેશોમાંથી મળેલા 119 નોમમનેશન્સમાંથી મવશ્વભિમાંથી માત્ર ત્રણ લોકોની જ પસંદગી કિી હતી. આ એવોડ્વ માટે િાજશેખિની સાથે સેન્ટિ િોિ ઇન્ોવેરટવ ટેકનોલોજીસ (િોસાટોમિમશયા)ના મુખ્ય મવશેર્જ્ઞ તેમ જ થમયોન્યુબ્ક્યિ િીમઝક્સમાં અગ્ેસિ મવક્ટિ ઓિલોવ અને નોથ્વવેસ્ટન્વ યુમનવમસ્વટીમાં કેમમસ્ટ્રી અને મરટરિયલ્સ સાયન્સના પ્રોિેસિ મકયોિી કેનેટઝીડીસનો પણ સમાવેશ થાય છે. આ એવોડ્વ મોસ્કોમાં 12થી 14 ઓક્ટોબિ દિમમયાન યોજાનાિ િમશયન એનર્જી વીક દિમમયાન એક સમાિંભમાં એનાયત કિાશે. િાજશેખિ ઇલેકમટ્રકમાં 36 અમેરિકન પેટન્ટ અને 15 મવદેશી પેટન્ટની મામલકી ધિાવે છે.

િાજશેખિે 1971થી 1984 દિમમયાન બેંગલુરુની ઇબ્ન્ડયન ઇબ્ન્સ્ટટ્ૂટ ઓિ સાયન્સમાંથી એબ્ન્જમનયિીંગમાં સ્ાતક, અનુસ્ાતક અને પીએચ. ડી.ની રડગ્ી મેળવી છે. પછી તેમણે ત્યાં જ પ્રોિેસિ અને સીમનયિ સાયબ્ન્ટરિક ઓરિસિ તિીકે કામ કયુું હતું. 1992માં અમેરિકામાં ઇબ્ન્ડયાના વેસ્લીયાન યુમનવમસ્વટીમાંથી એમબીએની રડગ્ી મેળવી છે.

Newspapers in English

Newspapers from United States