Garavi Gujarat USA

ચૂંટણીપંચે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી

-

આ વષ્વના અંતમાં જ્્યારે ગુજરાત વવધાનસભાની સામાન્્ય ચૂંટણીઓ ્યોજાવાની છે ત્્યારે ભારતી્ય ચૂંટણી પંચ દ્ારા ચૂંટણીલક્ી તૈ્યારીઓ શરૂ કોરવામાં આવી છે. જરેમાં ચૂંટણી પ્રવક્ર્યાના સૌથી મહત્વના અંગ ગણાતા ઈલરેક્ટ્ોવનકો વોટીંગ મશીન (EVM)નું FLC એટલરે કોે ફસ્ટ્વ લરેવલ ચરેકોીંગ હાથ ધરવામાં આવનાર છે. જરેનરે અનુલક્ીનરે શવનવારે ગાંધીનગરના મહાત્મા મંફદર ખાતરે EVMના FLC અંગરે રાજ્્યકોક્ાનો વકો્કશોપ ્યોજા્યો હતો.

જરેમાં રાજ્્યના વવવવધ વજલ્ાના ચૂંટણી અવધકોારીશ્ીઓ, ના્યબ/અવધકો વજલ્ા ચૂંટણી અવધકોારીશ્ીઓ તથા FLC સુપરવાઈઝસ્વનરે તાલીમ માટે મુખ્્ય વનવા્વચન અવધકોારી પી. ભારતીના અધ્્યક્સ્થાનરે ્યોજા્યરેલા આ વકો્કશૉપમાં ભારતના ચૂંટણી પંચના સવચવ મધુસુદન ગુપ્ા તથા ઉપસવચવ ઓ.પી. સહાની, ગુજરાતના અવધકો મુખ્્ય વનવા્વચન અવધકોારી આર.કોે. પટેલ, સં્યુતિ મુખ્્ય વનવા્વચન અવધકોારી અજ્ય ભટ્ટ ઉપક્સ્થત રહ્ા હતા.

આ પ્રસંગરે પી. ભારતીએ ભારતના ચૂંટણી પંચ દ્ારા ્યોજાતાં પ્રથમ તબક્ાના FLC વકો્કશૉપની અગત્્યતા પર ભાર મૂક્્યો અનરે જણાવ્્યું કોે, આ વકો્કશોપમાં EVM અનરે VVPAT અંગરેની પારદવશ્વતા અનરે ટેકોવનકોલ બાબતરે પંચના અવધકોારીઓ દ્ારા સમજ આપવામાં આવશરે.

ગુજરાત વવધાનસભાની ચૂંટણીઓ માટે મતદાર્યાદી સુધારણા કોા્ય્વક્રમ અનરે મતદાન મથકોો નક્ી કોરવા સવહતની પ્રવક્ર્યાની સાથરે સાથરે ચૂંટણી પ્રવક્ર્યાના પા્યારૂપ EVMના ફસ્ટ્વ લરેવલ ચરેફકોંગની કોામગીરી શરૂ કોરવામાં આવનાર છે ત્્યારે EVMના FLC અંગરેનો વકો્કશૉપ આ પ્રવક્ર્યાનરે વધુ ચોકોસાઈપૂણ્વ બનાવવામાં અનરે પારદશટી, વનષ્પક્, મુતિ અનરે ન્્યા્યી ચૂંટણીઓ સુવનવચિત કોરવામાં મદદરૂપ થશરે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States