Garavi Gujarat USA

ત્તસ્તાએ ગુજરાત ત્વરોધી ષડયંત્રમાં ઝાકકોયા જાફરીનો ઉપયોગ કોયયો

-

કોોંગ્રેસનરે જીતવું જ નથી, પ્રમુખરે કોહ્યં દેશની સંપત્તિ પર પહેલો હકો લઘુમતીઓનો...

કોોંગ્રેસમાં જીતવાની જીજીવવષા જ રહી લાગતી નથી. એકો બાજુ ટપોટપ રાજીનામા પડી રહ્ા છે તો બીજીબાજુ તરેના નરેતાઓ બરેફામ વનવરેદન કોરી રહ્ા છે. હવરે ગુજરાતના કોોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોોરે જાહેર મંચ પરથી દેશની સંપવતિ પર પહેલો હકો લઘુમતીઓનો હોવાનું વનવરેદન આપ્્યું છે. અમદાવાદમાં મળેલા ગુજરાત કોોંગ્રેસ લઘુમતી સંમરેલનમાં જગદીશ ઠાકોોરે જણાવ્્યું છે કોે, કોોંગ્રેસના ભૂતપૂવ્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન વસંહે ડંકોાની ચોટ પર કોહ્યં હતું કોે દેશની સંપવતિ પર પહેલો હકો લઘુમતીઓનો છે, અનરે આજરે પણ કોોંગ્રેસ પોતાની આ વવચારધારા સાથરે જોડા્યરેલી છે. જગદીશ ઠાકોોર આટલરેથી અટક્્યા નહોતા. તરેમણરે વધુમાં જણાવ્્યું હતું કોે, આવું બોલવાથી કોેટલું નુકોસાન થ્યું હતું અનરે કોેટલું થશરે એનો અંદાજ હોવા છતાં કોોંગ્રેસ પાટટી પોતાની વવચારધારાનરે વરેલી છે. તો વહંદુસ્તાનની સંપવતિ પર લઘુમતીઓનો પહેલો હકો હોવાનો કોોંગ્રેસરે ફરી એકોવાર દાવો કો્યયો છે. ગુજરાત કોોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોોરે ભરી સભામાં દેશની સંપવતિ પર પહેલો હકો તો લઘુમતી સમાજનો જ હોવાના કોોંગ્રેસના

ગુજરાત રમખાણરે કોેસમાં ધરપકોડ કોરવામાં આવરેલા તીસ્તા સરેતલવાડ અનરે આર.બી શ્ી કોુમારના જામીન અરજી મામલરે સુનાવણી ચાલરે છે. બીજી બાજુ તીસ્તા સરેતલવાડ મુદ્ે નવા નવા ખુલાસાઓ થઈ રહ્ા છે, ત્્યારે રાજ્્ય સરકોારે કોોટ્વમાં વધુ એકો મોટો ખુલાસો કો્યયો છે. ગુજરાત સરકોારે કોોટ્વમાં ગુજરાત વવરોધી ષડ્યંત્રમાં ઝાકોી્યા જાફરીનો ઉપ્યોગ કોરવામાં આવ્્યો હોવાનો ઘટસ્ફોટ કોરીનરે ખળભળાટ મચાવ્્યો છે. રાજ્્ય સરકોાર વતી કોોટ્વમાં ઝાકોી્યા જાફરીનો ઉલ્રેખ કોરવામાં આવ્્યો હોવાનો ખુલાસો કોરવામાં આવ્્યો છે, ત્્યારે સરકોારે જણાવ્્યું હતું કોે, ગુજરાતના તત્કોાલીન મુખ્્યમંત્રી સવહત અન્્ય નરેતાઓ સામરે ખોટી ફફર્યાદ દાખલ કોરવા માટે તીસ્તા સરેતલવાડ, સંજીવ કોુમાર અનરે આરબી શ્ીકોુમારે ઝાકોી્યા જાફરીનો ઉપ્યોગ કો્યયો હતો. ખોટી ફફર્યાદો સરકોાર વવરુદ્ધ કોરવા ઝાફકો્યાનરે તીસ્તા સાવહતના બરે આરોપીએ કોહ્યં હતું. ઝાકોી્યા જાફરીએ ખોટી ફફર્યાદો કોરી હતી. ગુજરાતના CM અનરે રાજકોી્ય નરેતાઓ સામરે ફફર્યાદ થઈ હતી. ખોટી ફફર્યાદ નોંધાવવા માટે તીસ્તાએ ઝાકોી્યાનો ઉપ્યોગ કો્યયો હતો. કોોટ્વમાં સરકોારે જણાવ્્યું હતું કોે, વમવલટરી આવવા માંગતી હતી, પરંતુ સરકોારે વમલરેટરીનરે રોકોી હતી. સમાધાન કોરવા બીજરેપી ઓફીસરે ઝાફકો્યાનરે

દાવાનરે દોહરાવ્્યો છે. પ્રાસંવગકો સંબોધન દરવમ્યાન પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોોરે ભાજપ પર આકોરા પ્રહારો કો્યા્વ હતા. તરેમણરે જણાવ્્યું કોે, ભાજપ પાસરે આજરે કોા્ય્વકોરો નથી, તમામ કોા્ય્વક્રમો સરકોારના ખચચે કોરાઈ રહ્ા છે. તરેમણરે જણાવ્્યું હતું કોે, લઘુમતીના 20000થી વધુ વોટ ધરાવતી રાજ્્યમાં 60 બરેઠકોો છે, આ તમામ બરેઠકોો પર કોા્ય્વક્રમો કોરવાના છે. દરકોે બરેઠકો પર લઘુમવતના દરેકો ફફરકોા અનરે જમાતનરે આમંત્રણ આપો. મતદાનના ફદવસરે મહતિમ મતદાન કોરવાનો પ્ર્યત્ો કોરો. ચૂંટણીમાં ભાજપનો મતદાર મત આપ્્યા વગર રહેતો નથી, તો આપણો મતદાર કોેમ બાકોી રહે છે? આપણું મતદાન ઓછું થા્ય છે એટલરે આપણરે સતિામાં નથી. જગદીશ ઠાકોોરના વવવાફદત વનવરેદન બાદ રાજ્્યના પૂવ્વ ડરેપ્્યૂટી સીએમ નીવતન પટેલરે પોતાની પ્રવતવક્ર્યા આપી છે. નીવતન પટેલરે જણાવ્્યું છે કોે, આવા વનવરેદનો ક્્યારે્ય સ્વીકોારી ન શકોા્ય. ભાજપ સૌના સાથ, સૌના વવકોાસમાં માનનારી પાટટી છે. નીવતન પટેલરે ભાર પૂવ્વકો જણાવ્્યું હતું કોે, આના વનવરેદનથી ડૂબરેલી કોોંગ્રેસ વધુ ડૂબશરે.

બોલાવી હતી, પરંતુ ઝાફકો્યા ફફર્યાદ ન થા્ય ત્્યાં સુધી ગઈ નહીં. આ તમામ ખોટી ફફર્યાદ નોંધવા તીસ્તા એ ઝાકોી્યાનો ઉપ્યોગ કો્યયો હતો. બીજી બાજુ ગુજરાત રમખાણરે કોેસમાં ધરપકોડ કોરવામાં આવરેલા સંજીવ ભટ્ટનરે પણ મરેટ્ો કોોટ્વમાં રજૂ કોરવામાં આવ્્યા છે.

એસઆઈટીએ જણાવ્્યું હતું કોે, આરોપી વતસ્તા સરેતલવાડ અનરે અન્્ય લોકોોનો હેતુ ગુનાનરે સનસનાટીભ્યયો બનાવવાનો હતો અનરે તરે પણ અગમ્્ય કોારણોસર. ત્રણરે્ય આરોપીઓમાંથી બરે અસંતુષ્ટ પોલીસ અવધકોારીઓ છે અનરે અન્્ય આરોપી વતસ્તા સરેતલવાડ રાજકોી્ય મહત્વાકોાંક્ી વ્્યવતિ છે. ઉલ્રેખની્ય છે કોે, ગુજરાત રમખાણરે કોેસમાં SITએ તીસ્તા સવહત તમામ આરોપીઓના જામીનનો વવરોધ કોરતાં કોોટ્વમાં સોગંધનામું રજૂ કો્યુું હતું. જરેમાં ખુલાસો કોરવામાં આવ્્યો હતો કોે, તીસ્તાનરે 2002માં ગુજરાત સરકોારનરે પાડી દેવા માટે કોોંગ્રેસ તરફથી ફંડ મળ્્યું હતુ. કોોંગ્રેસ અધ્્યક્ સોવન્યા ગાંધીના રાજકોી્ય સલાહકોાર અહેમદ પટેલરે તરે સમ્યરે ભાજપની સરકોારનરે ઉથલાવવા માટે સામાવજકો કોા્ય્વકોતા્વ તીસ્તા સરેતલવાડનરે બરે વખતમાં કોુલ 30 લાખ રૂવપ્યા આપ્્યા હતા.

Newspapers in English

Newspapers from United States