Garavi Gujarat USA

ગુજરાતમાં સીઝનના સરેરાશ 64% વરસાદ સાથે સાવ્વપત્રક મેઘમહેર 4 ઇંચ સાથે િૂવ્વ અમદાવાદમાં જળબંબાકારની સ્સ્થપત

-

ગુજરા્તમાં ચોમાસાની સીઝન પછીથી સાવ્ડવત્રક વરસાદ થયો છે. 24 જુલાઈ સુધીમાં રાજ્યમાં વસઝનનો 22 ઇંચ સાથે સરેરાશ 64 ટકા વરસાદ થયો છે.

રાજ્યમાં રવવવારે મેઘરાજા મન મુકીને વરસ્યા હ્તા. દવષિણ ગુજરા્ત બાદ હવે ઉત્તર ગુજરા્તમાં વરસાદનું વવશેર્ પ્ભુત્વ રહ્યં હ્તું. ઉત્તર ગુજરા્તના 20થી વધુ ્તાલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ થયો હ્તા. બનાસકાંઠાના થરાદમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ થયો હ્તો.

રવવવારે બનાસકાંઠાના લાખાણી બાદ મેઘરાજાની એન્ટ્ી થઈ હ્તી અને સાવ્ડવત્રક વરસાદ થયો હ્તો. વલસાડ વજલ્ાના ધરમપુર અને કપરાડામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ થયો હ્તો. વલસાડમાં 5.7 ઇંચ અને નવસારી વજલ્ાના ખેરગામમાં 5.6 ઇંચ વરસાદ થયો હ્તો. વલસાડના છીપવાડ રેલવે ગરનાળામાં ભરાયેલા પાણીમાં બે યુવાનો ્તેમની કારમાં ફેસા્તા ્તેમને રેસ્્ટયુ કરવા પડ્ા હ્તા. વલસાડ વજલ્ામાં રવવવાર સાંજ સુધીમાં 24 કલાકમાં સરેરાશ 4 ઇંચ વરસાદ થયો હ્તો.

અમદાવાદમાં શવનવાર 23 જુલાઇથી રવવવાર સુધીમાં સરેરાશ 4 ઇંચ વરસાદથી આશરે 53 સ્થળોએ પાણી ભરાયા હ્તા. આ સમયગાળામાં મવણનગર વવસ્્તારમાં 7.32 ઇંચ, વવરાટનગરમાં 6.44 ઇંચ, ઓઢવમાં 6.32, રામોલમાં 6.8 ઇંચ વરસાદ પડ્ો હ્તો. શવનવારની રાત્રીએ ભારે વરસાદને પગલે પૂવ્ડ અમદાવાદના ભાઇપુરા વોડ્ડમાં અચ્ડના, ઢીંચણસુધીના પાણી ભરાઇ ગયા હ્તા. વહમાંશુ પાક્ક, રાજેશપાક્ક, સાઇબાબાનગર, પાયલ પાક્ક સોસાયટી, કણા્ડવ્તી સોસાયટી, મનહર કોલોની સવહ્તના આજુબાજુના વવસ્્તારોમાં ઘરોમાં પાણી ભરાઇ જ્તા રહીશોએ રાવત્ર જાગરણ કરીને વરસાદ રોકાવા સુધીની રાહ જોવાની નોબ્ત આવી હ્તી.સીટીએમ જામફેળવાળી વવસ્્તારમાં પણ આવી જ ક્સ્થવ્ત જોવા મળી હ્તી. જીવનઘારા, ઇશ્વરલીલા, મુક્ાનંદ, સં્તદેવ ટેના્ડમેન્ટ, સવયોદય પાક્ક સોસાયટી, ભરવાડ વાસ સવહ્તના વવસ્્તારોમાં ઘરોમાં પાણી ભરા્તા લોકોએ ડોલેડોલે પાણી ઉલેચવાની ફેરજ પડી હ્તી. અમદાવાદના કોટ વવસ્્તારમાં આવેલા ઐવ્તહાવસક રાયખડ દરવાજાના સીડી વરસાદને કારણે ધરાશાયી થઈ ગઈ હ્તી. રાયખડ દરવાજાનું થોડા સમય પહેલા રૂ.૮૬ લાખના ખચચે રીનોવેશન કરવામાં આવ્યુ હ્તુ. પરં્તુ સીડીનું રીનોવેશન કરવામાં આવ્યુ નહો્તું.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States