Garavi Gujarat USA

રાજ્્યના 207 જળાશ્યોમાં 60% જળસંગ્રહ

-

ગુજરા્તમાં થઈ રહેલા સારા વરસાદને પરરણામે રાજ્યની મહત્વની 207 જળ પરરયોજનાઓમાં 25 જુલાઈ સુધીમાં કુલ ષિમ્તાના 60.08% જળસંગ્હ થયો હ્તો. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં કુલ સંગ્હ ષિમ્તાનો 63.32% જેટલો જળસંગ્હ થયો હ્તો.

રાજ્યના જળસંપવત્ત વવભાગના ફ્લડ સેલ દ્ારા મળેલાં અહેવાલો મુજબ રાજ્યના 206 જળાશયોમાં 3,24,494 સુઇ ગામ, વાવ, પાલનપુર, વડગામ ્તથા ભૂજ વજલ્ાના અંજાર ભચાઉ સવહ્તના ્તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ થયો હ્તો. રવવવારે 15 ્તાલુકામાં બે ઇંચથી વધુ અને 40 ્તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ થયો હ્તો.

દવષિણ ગુજરા્તમાં પણ થોડો વવરામ

એમસીએફેટી એટલે કે, કુલ જળસંગ્હ શવક્ના 58.13% જેટલો જળસંગ્હ થયો હ્તો.રાજ્યમાં 35 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્હ થયો હ્તો. જયારે 41 જળાશયોમાં 70%થી 100%ની વચ્ે, 33 જળાશયો(સરદાર સરોવર સવહ્ત)માં 50%થી 70%ની વચ્ે, 41 જળાશયોમાં 25%થી 50%ની વચ્ે, 56 જળાશયોમાં 25%થી ઓછો જળસંગ્હ થયો હ્તો. આ જળાશયોમાં ઉત્તર ગુજરા્તના 15 જળાશયો, મધ્ય

ગુજરા્તના 17 જળાશયો, દવષિણ ગુજરા્તના 13 જળાશયો, કચ્છના 20 જળાશયો અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે.

રાજ્યમાં 35 જળાશયો 100%થી વધુ જ્યારે 18 જળાશયો 90%થી 100% વચ્ે ભરા્તા હાઈએલટ્ડ પર હ્તા. 8 જળાશયો 80%થી 90% ભરા્તા એલટ્ડ પર ્તથા 14 જળાશયો 70%થી 80% ભરા્તા સામાન્ય ચે્તવણી આપવામાં આવી હ્તી.

Newspapers in English

Newspapers from United States