Garavi Gujarat USA

અમદાવાદમાં સગા પિતાએ િુત્રની હત્્યા કરી લાશના ટૂકડા જુદા-જુદા પવસ્તારમાં ફેેંકી દીધા

-

અમદાવાદના વાસણા વવસ્્તારમાંથી

યુવકનું ધડ અને પરરમલ ગાડ્ડન પાસેથી

મળી આવેલા બે પગના ચકચારી કેસનો પોલીસે ભેદ ઉકેલી નાંખ્યા હોવાનો ગ્ત રવવવારે દાવો કયયો હ્તો. આ વહચકારી હત્યા કરનારું બીજુ કોઈ નહીં પણ સગો બાપ જ નીકળ્યો છે. સગા બાપે જ ્તેના પુત્રની હત્યા કરીને શરીરના વવવવધ અંગો કાપીને શહેરના અલગ અલગ વવસ્્તારમાં ફેેંકી દીધા હ્તા. આરોપી વપ્તાએ ્તેના21વર્ષીય પુત્રની હત્યા કરીને ગ્ાઈન્ડરની મદદથી શરીરના ટુકડા કયા્ડ હ્તા. પોલીસને જે સીસીટીવી ફેૂટેજ મળ્યા હ્તા એમાં આરોપી એક્્ટટવા પર જ્તો અને પ્લાક્સ્ટકની થેલી ફેેંક્તો ઝડપાઈ ગયો હ્તો. જો કે,પોલીસે રવવવારે આરોપી વપ્તાને રાજસ્થાનમાંથી ઝડપી પાડ્ો હ્તો. પોલીસનીપૂછપરછમાં આ ચોંકાવનારો ખુલાસો થયો હ્તો.

અમદાવાદના પાલડી વવસ્્તારમાથં ી 20 જલુ ાઈએ પહેલાં એક યવુ કનુ ધડ મળ્યું હ્ત.ું બે રદવસ પછી ગજુ રા્ત કૉલજે પાસે આવલે ા કલગી ચાર રસ્્તા પાસથે ી એક પ્લાક્સ્ટકની બગે માથં ી બે પગ મળ્યા હ્તા. પોલીસને સીસીટીવી ફેૂટેજ મળ્યા હ્તા અને ્તમે ાં આરોપી લાશના ટકુ ડા લઈને જ્તો ્તથા ફેેંક્તો ઝડપાઈ ગયો હ્તો. પોલીસ ્તપાસમાં એવું પણ જાણવા મળ્યું હ્તું કે,આબં ાવાડી વવસ્્તારમાં રહ્તે ા વનલશે જોર્ીએ જ ્તને ા પત્રુ ની હત્યા કરી લાશના ટકુ ડા કરીને અલગ અલગ વવસ્્તારમાં ફેેંકી દીધા હ્તા. આ દરવમયાન ક્ાઈમ બ્ાચં ની ટીમને જાણવા મળ્યું હ્તું કે,આરોપી વપ્તા બસમાં બસે ીને સરુ ્ત ગયો હ્તો. ત્યાથં ી ્તે અવધ એ્ટસપ્સે માં બસે ીને નપે ાળના ગોરખપરુ જવા માટે રવાના થયો છે. ત્યારે પોલીસે RPFની મદદ લઈને આરોપી વપ્તાને વનલશે જોર્ીને ઝડપી પાડ્ો હ્તો..

પોલીસ સત્રૂ ોના જણાવ્યા મજુ બ, પોલીસ પછૂ પરછમાં જાણવા મળ્યું કે આરોપી વનલશે જોર્ીની ઉંમર 65 વર્્ડ છે અને ્તે વનવૃત્ત સરકારી કમચ્ડ ારી છે.

્તે એસટી વવભાગમાં ફેરજ બજાવ્તો હ્તો. આરોપીના પત્ી અને દીકરી જમન્ડ ીમાં રહે છે. જ્યારે આરોપી વપ્તા વનલશે જોર્ી ્તને ા 21 વર્ષીય પત્રુ સ્વયમ સાથે આબં ાવાડી વવસ્્તારમાં રહ્તે ો હ્તો. મૃ્તક સ્વયમે ધોરણ10સધુ ીનો જ અભ્યાસ કરેલો હ્તો. પો્તે કંઈ કામ ધધં ો કર્તો નહો્તો અને નશાના રવાડે ચઢી ગયો હ્તો. નશાના રવાડે ચઢી ગયો હોવાથી વપ્તા-પત્રુ વચ્ે વારંવાર ઝઘડો થ્તો હ્તો. હત્યાના રદવસે એટલે કે 18 જલુ ાઈએ પણ મૃ્તક દીકરો નશો કરીને ઘરે આવ્યો હ્તો અને ્તણે પસૈ ાની માગં ણી કરી હ્તી. જે બાદ વપ્તા અને પત્રુ વચ્ે ભારે વવવાદ બાદ ઝઘડો થયો હ્તો. એ દરવમયાન મૃ્તક પત્રુ એ વપ્તા પર હમુ લો કયયો હ્તો. ત્યારે વપ્તાએ રસોડામાં પડલે ી પથ્થરની ખાડં ણી લઈને સ્વયમ પર ઉપરા છાપરી ઘા કયા્ડ હ્તા. જે બાદ સ્વયમનું મો્ત થયું હ્ત.ું

 ?? ??

Newspapers in English

Newspapers from United States