Garavi Gujarat USA

વિદ્ા્થથીની જાતીય સતાર્ણી બદલ આચાય્મ સાર્ે ફરરયાદ

-

સુરતના પુણા વિસ્તારમાં નગર પ્ાથવમક વિક્ષણ સવમવતની િાળામાં ૧૪ િર્્ષના વિદ્ાથથી સાથે વપ્ન્્સસપાલે જાતીય સતામણી કરિાના મુદ્દે પુણા પોલીસે વપ્ન્્સસપાલ વનિાંતકુમાર યોગિે કુમાર વ્યાસ સામે પોક્સો એકટની કલમ મુજબ ગુનો નોંધ્યો છદે.

પુણા પોલીસમાં પાવલકાના તપાસ સવમવતના વનરીક્ષકે ફરરયાદ આપી હતી. ગુનો દાખલ થતાની સાથે વપ્ન્્સસપાલ વનિાંતકુમાર ઘરદેથી ભાગી ગયો હતો. િાળાનો આચાય્ષ વનિાંત વ્યાસ પોતાની કેવબનમાં ૧૪ િર્્ષના વિદ્ાથથીને બોલાિી તેને નગ્ન કયયો હતો. પછી અ્સય વિદ્ાથથીને વપ્ન્્સસપાલે પોતાનો મોબાઇલ િૂરટંગ ઉતારિા માટદે આપ્યો હતો. વપ્ન્્સસપાલની સાથે અ્સય કેટલાક વિદ્ાથથીઓ નગ્ન વિદ્ાથથીની મશ્કરી કરતા હતા. એટલું જ નવહ તે વિદ્ાથથીને નગ્ન કરી કેવબનમાં દોડાિતા હતા.

પહદેરદેલા બાળક સવહત અ્સયોના ચહદેરા દદેખાઇ આિે છદે. વપ્ન્્સસપાલ પણ દદેખાય છદે.

મોડી સાંજે જાણિા મળ્યા મુજબ પુણા પોલીસે અરજી ને આધારદે સવમવતની તપાસ સવમવતને પોલીસ મથકે તેડાિી છદે. તપાસ સવમવતએ કરદેલી અરજીમાં જે િીરડયો સામે આવ્યાં છદે તેમાં કરાયેલી પ્ાથવમક તપાસમાં બાળકો સાથે જાવતય સતામણી અંગેની ઘટના અંિતઃ પુરિાર થઇ રહી છદે. તેથી આ અંગે ફરરયાદ નોંધી િધુ તપાસ કરિા જણાિાયું છદે. પુણાની વિક્ષણ સવમવતની િાળા નં. ૩૦૦ના આચાય્ષ વનિાંત વ્યાસ દ્ારા બાળકોની કરાયેલી જાવતય સતામણી પ્કરણમાં પાવલકા કવમિનરદે સમૂળગી ઘટના અંગે તપાસ સવમવત નીમી હતી. આ તપાસ સવમવત દ્ારા પ્ાથવમક રરપોટ્ષ આપિામાં આિતાં તેના આધારદે આચાય્ષને સસ્પે્સડ કરાયો હતો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States