Garavi Gujarat USA

બોરસદ પાસે પોલીસ કર્્મચારીને ટ્ેલરચાલકે કચડી નાખતાં ર્ોત

-

બોરસદ ટાઉન પોલીસ મથકમાં ફરજ બજાિતા પોલીસકમ્ષચારી રકરણવસંહ જયમલવસંહ પોતાના સ્ટાફ સાથે ગત મંગળિારદે રાવરિના સુમારદે િાહનચેરકંગમાં હતા તે દરવમયાન િાસદ ચોકડી તરફથી આિી રહદેલ ટ્ેલરને અટકાિિાનો પ્યાસ કયયો હતો. પરંતુ ટ્ેલરચાલકે િાહનને ફૂલ સ્પીડમાં દોડાિી આણંદ તરફથી િાસદ - તારાપુર હાઇિેના સવિ્ષસ રોડ ઉપર ટ્ેલર દોડાિી મૂક્યું હતું જેને લઇ ટ્ેલરમાં કઈ િંકાસ્પદ હોિાની િંકાના આધારદે પોલીસકમથીએ પોતાની ખાનગી કાર લઇને પીછો કયયો હતો અને સવિ્ષસ રોડ ઉપર ટ્ેલરની થોડે દૂર જઈ ટ્ેલરને આંતરિાનો પ્યાસ કયયો હતો.

પરંતુ ચાલકે ટ્ેલર પૂરપાટ દોડાિી પોલીસકમથીને અડફેટદે લીધો હતો જેને લઇ પોલીસકમથીને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેને તાત્કાવલક સારિાર અથથે ખસેડિામાં આવ્યો હતો જ્યાં સારિાર દરવમયાન તેનું મોત નીપજ્યું હતું.પોલીસકમથીનું ફરજ દરવમયાન મોત વનપજતા પોલીસ બેડામાં િોકની લાગણી ફેલાઈ ગઈ છદે.

Newspapers in English

Newspapers from United States