Garavi Gujarat USA

આણંદના એનઆરઆઇની જર્ીન પર ગેરકાયદે કબજો જર્ાિનાર સાર્ે ફરરયાદ

-

આણંદના એનઆરઆઈની અમીન ઓટો પાસે આિેલી ૪૫.૬૧ ગુંઠા જેટલી જમીન ઉપર કપાસીયા બજારમાં રહદેતા િખ્સે ૩૬ િર્્ષથી કબ્જો જમાિી દદેતાં આ અંગે વજલ્ા કલેક્ટરના આદદેિ અનુસાર િહદેર પોલીસે લે્સડ ગ્ેવબંગનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છદે.

મળતી વિગતો અનુસાર હાલ અમેરરકા ખાતે રહદેતા આણંદના અમરીિભાઈ મગનભાઈ પટદેલની િરડલોપાર્જીત જમીન િહદેરના સિથે નંબર ૧૧૪૮/૧ તથા ૧૧૪૮/૨િાળી કુલ ૪૫.૬૧ ગુંઠા જમીન આિેલી છદે. જમીન તેમના વપતાને ગણોતધારા હદેઠળ મળી છદે.

પરંતુ ઉક્ત જમીનમાં સને ૧૯૮૬૮૭થી તેમની જાણ બહાર િંકરભાઈ ઉમેદભાઈ ગોહલદે ગેરકાયદદેસર કબ્જો જમાિી દીધો હતો.

તેમને અિાર-નિાર વમલ્કત ખાલી કરિાનું જણાવ્યું હોિા છતાં પણ વમલ્કત ખાલી કરતા નહોતા. અને ઉક્ત જમીનમાં ગેરદેજ તેમજ પાકા મકાનો અને છાપરા બનાિી દીધા હતા. જેથી અમરીિભાઈએ આણંદની વજલ્ા કલેક્ટર કચેરીમાં લે્સડ ગ્ેવબંગની અરજી કરતા કવમરટએ તપાસ કરીને લે્સડ ગ્ેવબંગનો ગુનો બનતો હોય આણંદ િહદેર પોલીસને આ અંગે ગુનો દાખલ કરિાનો હુકમ કયયો હતો. જેને લઈને આજે િહદેર પોલીસે અમરીિભાઈ પટદેલની ફરરયાદને આધારદે િંકરભાઈ ઉમેદભાઈ ગોહલદે વિરૂધ્ધ ગુનો દાખલ કરીને આણંદના ડીિાયએસપીએ તપાસ હાથ ધરી છદે.

Newspapers in English

Newspapers from United States