Garavi Gujarat USA

આણંદની વ્યવતિની ફો્ટા સા્થે અભદ્ર લખાણ પોસ્્ટ કરનાર સાર્ે ફરરયાદ

-

કચ્છ ડ્રગ મારફયાઓ માટદે સ્િગ્ષ સમાન બની રહ્યં હોય તેમ આ સરહદી વજલ્ામાંથી આંતરરાષ્ટીય બજારમાં કરોડો રૂવપયાની રકંમતના કેફી દ્રવ્યો એક પછી એક પકડાિિાનો િણથંભ્યો વસલવસલો જાણે યથાિત્ રહદેિા પામ્યો છદે. અબડાસા તાલુકાના જખૌના સમુદ્રકાંઠાના લુણા બેટમાંથી સરહદી સલામતી દળના જિાનોને પેટ્ોવલંગ દરવમયાન માદક પદાથ્ષનું બ્લુ કલરમાં અંગ્ેજીમાં છાપેલું વબનિારસુ ચરસનું પેકેટ મળી આિતાં જખૌ મરીન પોલીસના હિાલે કરિામાં આવ્યું છદે.

પારકસ્તાન તરફના સમુદ્રમાંથી તણાઈને કચ્છના સાગર કાંઠાઓમાં ઠલિાતા માદક પદાથ્ષના પેકેટો મળિાનો વસલવસલો છદેલ્ાં અઢી િર્્ષથી જારી છદે. ખાસ કરીને અબડાસા અને લખપત તાલુકાના વરિક વિસ્તારમાંથી આ પ્કારના માદક પદાથ્ષના પેકેટ સતત મળી રહ્ા છદે. છદેલ્ા બે િર્્ષથી અત્યાર સુધીમાં ૧૬૦૦થી િધુ પેકેટ સુરક્ષા એજ્સસીઓને મળ્યાં છદે.

આણંદ િહદેરની ગણિે ચોકડી પાછળ આિેલા પરમવરિશ્ા કોમ્પલેક્ષમાં રહદેતા અને અગાઉ એસ. કે. ક્સસલ્ટ્સટના નામે અંગ્ેજી તેમજ નવસિંગના કોર્્ષ ચલાિતા આયુિથેદ/વનસગયોપચાર ડોક્ટરના ફોટાની નીચે આ વ્યવક્ત ફ્ોડ અને ચીટર છદે, તેિું અભદ્ર લખાણ લખીને ઠાસરાના િખ્સ દ્ારા ફેસબુક અપલોડ કરી દદેિામાં આિતાં આ અંગે આણંદના સાયબર રિાઈમ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છદે. મળતી વિગતો અનુસાર અિોકકુમાર િાસુદદેિભાઈ િરૂ (ઉ. િ. ૫૭)એસ. કે. ક્સસલ્ટ્સટ ટ્સ્ટના નામે અંગ્ેજી તેમજ નવસિંગના કોર્્ષ ચલાિતા હતા.

કોરોના બાદ તેમણે તે પણ બંધ કરી દીધું હતુ. દરમ્યાન તેમનો ફોટો ફેસબુક ઉપર અપલોડ થયો હતો અને જેની નીચે આ વ્યવક્ત ફ્ોડ અને ચીટર છદે તેિું લખાણ લખેલું હતુ. જેથી તેમણે તપાસ કરતા પી્સટો મેક નામના ખોટા ફેસબુક આઈડી દ્ારા તેમના વિરૂધ્ધ અભદ્ર રટપ્પણી કરિામાં આિી હોિાનું જાણિા મળ્યું હતુ. તેમણે આ અંગે સાયબર રિાઈમ પોલીસમાં અરજી આપતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં તેમને ત્યાં સને ૨૦૧૭માં અંગ્ેજી તેમજ નવસિંગનું િીખિા માટદે આિેલા ઠાસરાના રદપકભાઈ ડાહ્ાભાઈ પટદેવલયાનું નામ ખુલ્યું હતુ.

Newspapers in English

Newspapers from United States