Garavi Gujarat USA

હકર્ય્મણ્મર્્મં ર્્મઇનનંગ ર્્મકિ્ય્મ બેિ્મર્, ટ્રિ નીચે િચડી નનર્માર્ હત્્ય્મ

-

હકરયાણાના નુહ વજલ્ામાં ગેરકાયદે માઇવનંગની તપાસ કરી રહેલા ડીએસપીની માઇવનંગ માકફયાઓએ ટ્ક નીચે કચડી નાંખી ક્રરૂર હત્યા કરી હતી. ડીએસપીએ ટ્કને ઊભી રાખિાનો ઇશારો કયયો ત્યારે આ ઘટના ્બની હતી.

આ ઘટનાને પગલે વિરોધપક્ોએ રાજ્યની ભાજપ સરકાર સામે પ્રહારો કયયો હતો અને ન્યાવયક તપાસની માગણી કરી હતી. ડીએસપીના મોત ્બાદ પોલીસે જણાવ્યું હતું કે આ ટ્કના સ્લિનર સા્થેના એકાઉન્ટર ્બાદ તેની ધરપકડ કરિામાં આિી છે. આ એકાઉન્ટરમાં સ્લિનર ઘાયલ ્થયો હતો. તૌરાના ડીએસપી સુરન્ે દ્ વસંહે આ ટ્કને ઊભા રહિે ાનો ઇશારો કયયો હતો. તેઓ ડોક્યુમેન્ટની ચકાસણી કરિા આગળ િધ્યાં ત્યારે ટ્ક તેમની ઉપર ફેરિી દિે ામાં આિી હતી. ડીએસપીના ગનમેન અને ડ્ાઇિર કુદકો મારીને ્બાજુમાં જતાં રહ્ાં હતા. સુરન્ે દ્ વસંહને હોસ્સ્પટલમાં લઈ જિામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.

 ?? ??

Newspapers in English

Newspapers from United States