Garavi Gujarat USA

નૂપુર શર્્મમાની હત્્ય્મ ર્્મટે ભ્મરતર્્મં ઘૂસેલો પ્મકિસ્ત્મની પિડ્મ્યો નૂપુર શર્્મમાને સુપ્રીર્ િોટમા તરિથિી ર્મહત

-

મોહમ્મદ પયગમ્્બર વિશે ટીપ્પણી કરીને વિિાદમાં સપડાયેલી ભાજપની ભૂતપૂિ્વ પ્રિક્ા નૂપુર શમા્વની હત્યા કરિા માટે સરહદ ઓળંગીને ભારતમાં ઘૂસેલા એક પાકકસ્તાની નાગકરકની રાજસ્્થાન પોલીસે ગત સપ્ાહે ધરપકડ કરી હતી.

ભાજપાના સસ્પેન્ડ પ્રિક્ા નૂપુર શમા્વના કવ્થત રીતે હત્યા કરિા માટે આતંરરાષ્ટીય સરહદના માગગે આિેલા એક પાકકસ્તાની નાગકરકની રાજસ્્થાનના શ્ીગંગાનગર વજલ્ામાં ધરપકડ કરિામાં આિી છે. ્બોડ્વર વસક્યોકરટી ફોસ્વના એક િકરષ્ઠ અવધકારીએ જણાવ્યું કે, એક શંકાસ્પદની 16 જુલાઈના રોજ રાત્ે લગભગ 11:00 િાગ્યે વહન્દુમલકોટ સરહદ ચોકી પાસે્થી ધરપકડ કરિામાં આિી હતી. પેટ્ોવલંગ ટીમને તે શંકાસ્પદ હાલતમાં જોિા મળ્યો હતો. તેને તાત્કાવલક કસ્ટડીમાં લઈ તેની તલાશી હા્થ ધરિામાં આિી હતી.

મોહમ્મદ પયગં્બર વિશે િાંધાજનક કટપ્પણી કરનારા ભાજપના સસ્પેન્ડેડ નેતા નૂપુર શમા્વને સુપ્રીમ કોટ્વ તરફ્થી રાહત મળી છે. સુપ્રીમ કોટટે નૂપુરની ધરપકડ પર ૧૦ ઓગસ્ટ સુધી સ્ટે મૂકી દીધો છે. ૧૦ ઓગસ્ટે જ કેસમાં આગામી સુનાિણી ્થશે. તદુપરાંત સુપ્રીમ કોટટે કેન્દ્ સરકાર અને રાજ્યચ સરકારોને નોકટસ પણ ફટકારી છે. તેમની પાસે્થી ૧૦ ઓગસ્ટ સુધી જિા્બ માગ્યો છે. કોટટે વનદટેશ આપ્યો કે નૂપુર શમા્વ વિરૂદ્ઘ કોઇ વશક્ાત્મક કાય્વિાહી ન કરિી જોઇએ.

માટે સરહદ પાર કરી છે. તેણે પોતાની યોજનાને અંજામ આપિા પહેલા અજમેર દરગાહ જિાની યોજના ્બનાિી હતી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States