Garavi Gujarat USA

ર્ની લોન્ડકરંગ િેસર્્મં સોનન્ય્મ ગ્મંધીની પૂછપરછ

-

એન્ફોસ્વમેન્ટ કડરેક્ટોરેટ (ઈડી)એ ગત ગુરુિારે લગભગ ્બે કલાક સુધી કવ્થત મની લોન્ડકરંગ કેસમાં કોંગ્ેસ પ્રમુખ સોવનયા ગાંધીની પૂછપરછ કરી હતી. સ્િાસ્થ્યના કારણોને પગલે ્બીજા કદિસે તેમની પૂછપરછ કરાઈ નહોતી. દરવમયાન પૂછપરછના વિરોધમાં કોંગ્ેસ નેતાઓએ દેશભરમાં રસ્તા નેશનલ હેરાલ્ડ કેસમાં સોમિારે સોવનયા ગાંધીની પૂછપરછ કરશે પર ઉગ્ દેખાિો કયા્વ હતા. પોલીસે મસ્લ્કાજુ્વન ખડગે, શવશ ્થરૂર સવહત કોંગ્ેસના ૭૫ સાંસદોની અટકાયત કરી હતી.

સોવનયા ગાંધી ઝડે પ્લસ શ્ેણીની સુરક્ા સા્થે ્બપોરે ઈડી ઓકફસ પહોંચ્યાં હતાં. ૭૫ િર્્વનાં સોવનયા ગાંધીના સ્િાસ્થ્યને ધ્યાનમાં રાખીને ઈડી ઓકફસમાં એક ડૉક્ટરને પણ હાજર રખાયો હતો અને એમ્્બયુલન્સની પણ વ્યિસ્્થા કરાઈ હતી. િધુમાં તેમના સ્િાસ્થ્યના કારણો્થી તેમની પુત્ી અને કોંગ્ેસ મહાસવચિ વપ્રયંકા ગાંધીને ઈડી ઓકફસમાં હાજર રહેિાની મંજૂરી અપાઈ હતી. કોંગ્ેસ સમવ્થ્વત યંગ ઈસ્ન્ડયન પ્રા. વલ.માં કવ્થત નાણાકીય ગેરરીવત સં્બંધે રાહુલ ગાંધીની પૂછપરછ કરનારા તપાસ અવધકારીએ જ સોવનયા ગાંધીની પૂછપરછ કરી હતી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States