Garavi Gujarat USA

ઝ્મરખંડર્્મં તસ્િરોએ ર્નહલ્મ પોલીસ પર વ્મન ચઢ્મવી દઈને હત્્ય્મ િરી

-

ભારત શ્ીલંકાની ‘્બહુ ગંભીર કટોકટી’ અંગે વચંવતત છે અને આપણે આ ઘટનામાં્થી રાજકીય વશસ્ત, જિા્બદાર િહીિટ અને ‘ફ્ી કલ્ચર’ને ટાળિાના ‘ઘણા કડક’ સંદેશ સમજિા જરૂરી છે એિા વિચાર વિદેશ મંત્ી એસ જયશંકરે મંગળિારે સિ્વપક્ીય ્બેઠકમાં વ્યક્ કયા્વ હતા. કોંગ્ેસના વચદમ્્બરમ્ NCPના શરદ પિાર તેમજ DMKના ટી આર ્બાલુ સવહતના નેતાઓએ મીકટંગમાં હાજરી આપી હતી. જયશંકરે જણાવ્યું હતું કે, આપણે શ્ીલંકામાં જે જોઈ રહ્ા છીએ તે ઘણી રીતે અભૂતપૂિ્વ સ્સ્્થવત છે.શ્ીલંકાના સંદભ્વમાં કેટલીક ‘તથ્યો િગરની તુલના’ ્થઈ રહી છે. જેમાં અમુક લોકોએ પૂછ્યું છે કે, ભારતમાં શ્ીલંકા જેિી સ્સ્્થવત ઊભી ્થઈ શકે?વિદેશ મંત્ીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “શ્ીલંકાની ઘટનાનો સંદેશ ઘણો પ્ર્બળ છે. તે આપણને રાજકીય વશસ્ત અને જિા્બદાર િહીિટનું પાલન તેમજ ‘ફ્ી કલ્ચર’ નહીં અપનાિિાનું સૂચિે છે.

ઝારખંડમાં ગત સપ્ાહે તસ્કરોએ એક મવહલા પોલીસ અવધકારીને અડફેટે લેતાં તેમનું મોત વનપજ્યું હતું. ઝારખંડના રાંચી પાસે પોલીસ િાહનોની તપાસ કરી રહી હતી ત્યારે પૂર ઝડપે આિેલી એક પીકઅપ િેને મવહલા પીએસઆઇને કચડી નાખ્યા હતા, ્બાદમાં આ તસ્કરો ભાગી ગયા હતા.

હજુ હકરયાણામાં નૂહ વજલ્ામાં માઇવનંગ માકફયા દ્ારા ડીએસપીની હત્યાની ઘટના સામે આિી જ છે ત્યારે હિે રાંચીમાં પીએસઆઇ પર િાહન ચડાિી દઇને તેની હત્યા કરી દેિાની ઘટનાને પગલે આ ્બન્ે મામલા ભારે ચચા્વમાં છે. ૩૨ િર્ષીય મવહલા પીએસઆઇએ ચેકકંગ દરવમયાન જ આ િાહનને રોકિાનો પ્રયાસ કયયો હતો, જોકે પુર ઝડપે આિી રહેલી આ િેને તેમને કચડી નાખ્યા હતા અને જતી રહી હતી. આ િેનમાં પશુઓની ગેરકાયદે તસ્કરી કરીને લઇ જિાતા હોિાનું ખુલ્યું છે. જોકે પોલીસ હાલ તપાસ કરી રહી છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States