Garavi Gujarat USA

સુપ્ીમ કોર્ટે અવવવાવહત મવહલાઓને 24 સપ્ાહ સુધીની પ્ેગનન્સીમાં એબોર્્ષનની મંજૂરી આપી

-

સુપ્રીમ કોટટે ગત ગુરુવારે કદલ્હી હાઇકોટ્ષના એક ચુકાદામાં ફેરફાર કરતાં અહવવાહહત મહહલાઓને ૨૪ સપ્તાહ સુધીમાં પ્રેગ્નન્સીને ખતમ કરાવવાનો આદેિ આપ્યો છે. જન્સ્ટસ ડીવાય ચંદ્રચૂડ, જન્સ્ટસ સૂય્ષકાંત હરિપાઠી અને જન્સ્ટસ એએસ બોપન્ાની બેન્ચે કહયું હતું કે મહહલાએ લગ્ન કયા્ષ નથી એ મારિ કારણે તેને ગભ્ષપાત કરાવવાથી અટકાવી િકાય નહી. જો કે કોટટે ૨૨ જુલાઇ સુધી કદલ્હી એઇમ્સના ડાયરેકિનમાં એક પેનલ બનાવવા અને એબોિ્ષન સાથે જોડાયેલો કરપોટ્ષ દાખલ કરવા અંગેના હનદટેિ આપ્યા છે.

મામલો કદલ્હી હાઇકોટ્ષમાં હતો, જયાં ૧૫ જુલાઇએ કોટટે અબોિ્ષન પર પ્રહતબંધ લગાવી દીધો હતો. કોટટે કહયું હતું કે સહમતીથી ગભ્ષવતી બનનારી અહવવાહહત મહહલા મેકડકલ ટહમ્ષનેિન ઓફ પ્રેગ્નન્સી રૂલ્સ, ૨૦૦૩ અંતગ્ષત એબોિ્ષન ન કરાવી િકે. સુનાવણી દરહમયાન કદલ્હી હાઇકોટ્ષની બેન્ચે મૌહખક કટપ્પણીમાં કહયું હતું કે આ સ્તર પર એબોિ્ષન બાળકની હત્યા સમાન હિે.

કદલ્હી હાઇકોટ્ષના મુખ્ય ન્યાયાધીિની આગેવાનીવાળી બેન્ચે બાળકને દત્તક લેવા માટે તેને જન્મ આપવાનું સૂચન આપ્યું હતું. મુખ્ય ન્યાયાધીિ સતીિ ચંદ્ર િમા્ષએ કહયું હતું કે તમે બાળકને િા માટે મારી રહ્ા છો ? બાળકને દત્તક લેવા માટે ઘણા લોકો તૈયાર છે, એ માટે તો લાઇનો લાગી છે. આ હનણ્ષયની હવરૂદ્ઘ સપ્રુ ીમ કોટટે સુનાવણી કરી અને કહયું હતું કે હાઇકોટટે એમટીપીની જોગવાઇને લઇને પ્રહતબંધ લગાવવામાં ખોટો દૃન્ટિકોણ અપનાવ્યો હતો. એક હવવાહહત અને અહવવાહહત મહહલાને કાયદામાં મળનારી છૂટ સાથે કોઇ સંબંધ નથી. ૨૦૨૧માં મેહરિમોની સાઇટ દ્ારા તેનો સંપક્ક કયયો હતો. બાબુએ મહહલાને કહયું કે તેના માતા-હપતાનું ઘણા સમય પહેલા અવસાન થયું છે અને તે એક પ્રહતહઠિત ફમ્ષમાં સોફટવેર એન્ન્જહનયર છે જેનો માહસક પગાર બે લાખ છે.એ પણ જણાવ્યું કે તે કડવોસષી છે અને યોગ્ય

Newspapers in English

Newspapers from United States