Garavi Gujarat USA

ભાજપના નેતાએ દારૂના બદલે ભાંગ-ગાંજાનું સેવન કરવાની સલાહ આપી

-

ભારત સરકારે તને ા જ કેટલાક અહધકારીઓ તમે જ ઉત્તર પ્રદેિ અને કસ્ટોકડયન ઓફ એહનમી પ્રોપટષી ફોર ઇન્ન્ડયા (CEPI) માટે કામ કરતા લોકો સામે એહનમી પ્રોપટષીના ગરે કાયદે વચે ાણ અને લીઝ બાબતે CBI તપાસનો આદિે આપ્યો છે. કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન અજય કુમાર હમશ્ાએ મગં ળવારે લોકસભાને આ માહહતી આપી હતી. ભારત હવરોધી વલણ ધરાવતા પાકકસ્તાન અને ચીન જવે ા દેિોનું નાગકરકત્વ લને ારા લોકોની ભારત ખાતને ી પ્રોપટષી ‘એહનમી પ્રોપટષી’ ગણાય છે. દેિમાં આવી કુલ ૧૨,૬૧૧ પ્રોપટષી છે.

હમશ્ાએ જણાવ્યું હતું કે, “CEPI પાસેથી મળેલી માહહતી અનુસાર સરકારે કોઇ પણ હેતુ માટે કોઇ એહનમી પ્રોપટષીનો ઉપયોગ કયયો નથી. કેસોની ચકાસણીના આધારે સરકારે ઉત્તર પ્રદેિ સરકારના અહધકારીઓ તેમજ CEPI અને ગૃહ મંરિાલયમાં કામ કરતા લોકો સામે હવભાગીય અને CBI તપાસ િરૂ કરી છે.” મંરિીએ જણાવ્યું હતું કે, એહનમી પ્રોપટષીના વેચાણ કે લીઝની માહહતી એનીમી પ્રોપટષી રુલ્સ, ૨૦૧૫ અને એનીમી પ્રોપટષી (એમેન્ડમેન્ટ અને વેહલડેિન) એક્ટ, ૨૦૧૭ હેઠળ આપવામાં આવે છે. હમશ્ાએ જણાવ્યું હતું કે, “CEPI પાસેની ૧૨,૬૧૧ પ્રોપટષીમાંથી ૧૨,૪૮૫ પ્રોપટષી પાકકસ્તાન અને બાકીની ૧૨૬ પ્રોપટષી ચીનના નાગકરકોની છે. ઉલ્ેખનીય છે કે, ભારતના હવભાજન અને ૧૯૬૨ના યુદ્ધ પછી ભારત છોડીને પાકકસ્તાન અને ચીનની નાગકરકતા લેનારા લોકોની ભારતમાં રહી ગયેલી પ્રોપટષી ‘એહનમી પ્રોપટષી’ ગણાય છે. એહનમી પ્રોપટષી CEPI પાસે રહે છે.

પંજાબમાં પ્રહસદ્ધ પંજાબી ગાયક હસદ્ધુ મુસેવાલાની હત્યાકેસના ચાર આરોપીઓ પંજાબમાં ભારત-પાકકસ્તાન સરહદે અટારી પાસે એક પોલીસ એન્કાઉન્ટરમાં ગત સપ્તાહે ઠાર થયા હતા.

મળતી માહહતી મુજબ પંજાબમાં ગેંગસ્ટર રૂપા અને મન્ુ કુસાને પોલીસે અમૃતસરના અટારી બોડર્ષ ના એક ગામમાં ઘરે ી લીધા હતા.ં આ ગેંગ્સટસ્ષ પાકકસ્તાન ભાગવાની તયૈ ારી કરી રહ્ા હતા.ં 300 પોલીસની ફોસગે હાલમાં આખા હવસ્તારને ઘરે ી લીધો હતો અને ચારથી પાચં કલાક સધુ ી ચાલલે ા સામસામા ગોળીબારમાં આ ગેંગસ્ટરો માયા્ષ ગયા હતા. તઓે અમૃતસરના હોહિયાર નગર ગામની જનૂ ી હવલે ીમાં છપુ ાયા હતા.ં સરિૂ ો દ્ારા મળી રહેલી માહહતી અનસુ ાર મસૂ વે ાલા મડર્ષ કેસના આરોપીઓ અટારી બોડર્ષ થી પાકકસ્તાન ભાગવાની કોહિિ કરી રહ્ા હતા.ં ઘટનાસ્થળે છથી સાત બદમાિો હાજર હોવાની માહહતી પોલીસને મળી હતી.

છત્તીસગઢના ભાજપના ધારાસભ્ય કૃષ્ણૂહત્ષ બાંધીએ લોકોને દારૂના હવકલ્પ તરીકે ભાંગ અને ગાંજાનો પ્રયોગ કરવાની સલાહ આપીને હવવાદ સજ્ષયો છે. આટલેથી ન અટકતાં તેમણે એવો દાવો કયયો હતો કે, ભાંગ અને ગાંજાનું સેવન કરનારાઓ કદી રેપ, મડ્ષર અને લૂંટ જેવા ગુનાઓ નથી કરતા.

કોંગ્ેસે આ મામલે ભાજપ પર હનિાન સાધીને એવો સવાલ કયયો હતો કે, એક જનપ્રહતહનહધ કઈ રીતે લોકોને નિો કરવાનું સૂચન આપી િકે?

મુખ્યમંરિી ભૂપેિ બઘેલે કહ્યં હતું કે, જો ધારાસભ્ય ઈચ્છે છે કે, દેિમાં ગાંજો કાયદેસર કરી દેવામાં આવે તો આ માગણી તેમણે પોતાની પાટષીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર સમષિ રાખવી જોઈએ.

ભારતમાં માદક પદાથયો અંગેના કાયદા એનડીપીએસ એક્ટની જોગવાઈઓ અંતગ્ષત ગાંજાનું વેચાણ પ્રહતબંહધત છે. જોકે ગાંજાના છોડના પાનનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી ભાંગના વેચાણ પર કોઈ કાયદાકીય પ્રહતબંધ નથી.

કૃષ્ણમૂહત્ષના કહેવા પ્રમાણે આ તેમનો અંગત મત છે કે, રેપ, મડ્ષર અને ઝગડાઓ પાછળનું મુખ્ય કારણ આલ્કોહોલ છે. આ સાથે જ તેમણે એવો સવાલ કયયો હતો કે, િું કદી ભાંગનો ઉપયોગ કરનારાઓએ બળાત્કાર, હત્યા અને લૂંટ કરી છે?

Newspapers in English

Newspapers from United States