Garavi Gujarat USA

ભારતમાં સદીના અંત સુધીમાં ઉનાળામાં હીટવેવનું જોખમ ત્રણથી ચાર ગણું વધી જશે

-

હવશ્વના વાતાવરણમાં છેલ્ાં કેટલાક સમયથી ફેરફારો થઇ રહ્ા છે. જેમકે, યુરોપમાં આ વખતે હવક્રમજનક ગરમી પડી રહી છે. ભારતમાં પણ ગરમીમાં વધારો થઇ રહ્ો છે. ઇન્ન્ડયન ફૂડ કરસચ્ષ ઇન્સ્ટીટ્ુટ(IFPRI)ના તાજેતરના એક સંિોધન અનુસાર આ સદીના અંત સુધીમાં ભારતના સરેરાિ ઉષ્ણતામાનમાં 2.4 કડગ્ીનો વધારો થઇને 4.4 કડગ્ી સન્ે લ્સયસ થઈ જિે. આ અહેવાલ પ્રમાણે 2100ની સાલ સુધીમાં ઉનાળામાં હીટ વેવનું જોખમ રિણથી ચાર ગણું વધી જિે. દહષિણ એહિયાને ક્ાઈમેટ ચેન્જનું હોટસ્પોટ ગણાવતા આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ કારણે હવામાન સંબંહધત ભયજનક ફેરફારો જોવા મળિે. તેની નકારાત્મક અસર અનાજના ઉત્પાદન પર પડિે.

સદીના અંત સુધીમાં સમગ્ દહષિણ એહિયામાં વાહર્્ષક સરેરાિ ઉષ્ણતામાનમાં 1.2 થી 4.3 કડગ્ી સેન્લ્સયસનો વધારો થવાની ધારણા છે. છેલ્ી કેટલીક સદીઓથી દહષિણ એહિયામાં ઉષ્ણતામાન મોટા પાયે સતત વધી રહ્યં છે અને ભહવષ્યમાં તે અટકે તેવી અપેષિા નથી. અહેવાલ મુજબ, ભારે ગરમી, લાંબા સમય સુધી દુષ્કાળ અને પૂર જેવી આત્યંહતક ઘટનાઓ હવે વારંવાર અને વધુ તીવ્રતા સાથે બની રહી છે. 1980ના દાયકાથી દહષિણ એહિયામાં નીચા અને ઉચ્ચ હવામાનિાસ્રિની ચરમસીમાઓ વધુ ખરાબ થઈ છે. ઉનળાના કદવસો વધી ગયા છે અને વરસાદ વધુ જોખમી બન્યો છે.

આ અહેવાલ પ્રમાણે , ભારતમાં છેલ્ા કેટલાક દાયકાઓમાં ઉનાળાની ગરમીને કરાણે ચોમાસાના વરસાદમાં ઘટાડો નોંધાયો છે. સૌથી વધારે ઘટાડો ભારતમાં ગંગાના કકનારે આવેલા હવસ્તારોમાં જોવા મળ્યો છે. 1950ના

દાયકાથી દુષ્કાળની સંખ્યામાં વધારો થયો છે અને તેનો વ્યાપ પણ વધ્યો છે. બીજી તરફ, નાના હવસ્તારોમાં અચાનક ભારે વરસાદની ઘટનાઓને કારણે હસંધુ, ગંગા અને બ્રહ્મપુરિા નદીઓમાં પૂરનું જોખમ વધી ગયું છે. ચોમાસા બાદ વાવાઝોડાંઓની ઘટનાઓમાં પણ વધારો નોંધાયો છે જ્યારે ઉત્તર હહંદ મહાસાગર ષિેરિોમાં ઉષ્ણકકટબંધીય ચક્રવાતોની સંખ્યામાં ઘટાડો થયો છે.

IFPRIના કડરેક્ટર (પયા્ષવરણ અને ઉત્પાદન તકનીક) ચેહનંગ આન્ડ્ષટ કહેવું છે કે, આગામી 30 વર્યોમાં હવશ્વમાં અનાજ ઉત્પાદનનો દર જાળવી રાખવો એ એક મોટો પડકાર હિે કારણ કે વધતા ઉષ્ણતામાન સાથે જમીનની સરેરાિ ઉત્પાદકતામાં પણ ઘટાડો નોંધાયો છે. IFPRIના સાઉથ એહિયાના હનદટેિક િહીદુર રિીદે કહ્યં હતું કે, કોરોના મહામારીના કારણે આ ખતરામાં પણ વધારો જોવા મળ્યો છે. આબોહવા આવેલા ઝડપી પકરવત્ષન અને પયા્ષપ્ત ભંડોળનો અભાવના કારણે હવસ્તારમાં 2030 સુધીમાં ભૂખમરાને ડામવા માટે લક્યાંકને પૂણ્ષ કરવાનું ખૂબ મુશ્કેલ બનિે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States