Garavi Gujarat USA

ભારતના નીરજ ચોપરાની વર્ડ્ડ એથલેટ્ટક્સમાં જેવલીન થ્ોમાં ઐવતહાવસક વસર્વર વસવધિ

-

જે બદલ તને પ્લયે ર ઓફ ધી મચે જાહરે કરાયો હતો. તને ી વન-ડિે કારટકદદીની આ પ્રથમ અડિદી સદી હતી.

ભારત તરફથી અક્ષર ઉપરાંત શ્ેયસ ઐયરે 63, સંજુ સેમસને 54, શુભમન ક્ગલે 43 તથા દીપક હુડિાએ 33 રનનું

ઓક્લન્્પપક્સના ગોલ્ડિન સુપરસ્્ટાર નીરજ ચોપરાએ અમેટરકાના યુજીનમાં ચાલી રહેલી વલ્ડિયા એથ્લેટ્ટક્સ ચેન્્પપયનક્શપમાં ભારતને પુરૂષોની જેવલીન થ્ો ઈવે્ડ્ટમાં ક્સલ્વર મડિે લ જીતી ઈક્તહાસ સર્યયો હતો. નીરજે ૮૮.૧૩ મી્ટરના અંતરે ભાલો ફેક્યો હતો. ભારતને વલ્ડિયા ચેન્્પપયનક્શપના ૪૬ વષયાના ઈક્તહાસમાં સૌપ્રથમ વખત ક્સલ્વર મેડિલ મળ્યો છે. વલ્ડિયા એથ્લેટ્ટક્સમાં ભારત મા્ટે ૧૯ વષયા પછી આ બીજો મેડિલ છે. છેલ્ે ૨૦૦૩ની પેટરસ વલ્ડિયા ચેન્્પપયનક્શપમાં લોંગ જ્પપર અંજુ બોબી ર્યોજસે બ્ો્ડઝ જીત્યો હતો, જે અત્યાર સુધી વલ્ડિયા એથ્લેટ્ટક્સમાં ભારતનો એકમાત્ર મેડિલ હતો.

નીરજે ્ટોક્યોમાં ભારતને ઓક્લન્્પપક્સમાં એથ્લેટ્ટક્સનો સૌપ્રથમ, ઐક્તહાક્સક ગોલ્ડિ મેડિલ હાંસલ કયયો હતો. હવે વલ્ડિયા એથ્લેટ્ટક્સમાં ભારત તરફથી સૌપ્રથમ મેડિલ હાંસલ કરી રેકોડિયાબુકમાં પોતાનું નામ સુવણાયાક્ષરે

પ્રદાન કયુું હતું, પણ છેલ્ી બે ઓવરમાં જ એવું લાગ્યું હતું કે, ભારતનો ક્વજય થશે, ત્યાં સુધી તો સતત 9 રનથી વધુ અને એક તબક્ે તો 10 રનનો જરૂરી રનરે્ટ અને ઓછી ક્વકેટ્સ બાકી રહ્ાના કારણે ભારતનો ક્વજય મુશ્કેલ જણાતો હતો. ખાસ કરીને ્ટોપ ઓડિયારની પાંચ ક્વકે્ટ પડિી ગઈ હતી ત્યારે 39મી ઓવરમાં ભારતના ફક્ત 205 રન થયા હતા. પણ એ પછી દીપક હુડિા – અક્ષરે બાજી થોડિી સંભાળી હતી અને આખરે છેલ્ી ઓવરમાં 8 રન કરવાના હતા ત્યારે અક્ષર પ્ટેલે ચોથા બોલે જબરજસ્ત ચોગ્ગો ફ્ટકારી ક્વજય હાંસલ કયયો હતો. વેસ્્ટ ઈન્્ડડિઝ તરફથી અલઝારી જોસેફ અને કાયલ માયસસે બે-બે તથા અકીલ હુસેન, રોમારીઓ શેફડિયા અને જેડિસ સીલેસે એક-એક ક્વકે્ટ લીધી હતી.

પ્રથમ વન-ડિેમાં ભારતનો 3 રને ટદલધડિક ક્વજયઃ અગાઉ, શુરિવારે રમાયેલી પ્રથમ વન-ડિેમાં પૂરને ્ટોસ જીતી નોંધાવી દીધું છે. નીરજની આ ક્સન્્ધધ બદલ વડિાપ્રધાન નરે્ડદ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ ક્સંહ, ક્વદેશ પ્રધાન ડિો. એસ. જયશકં ર, રમત ગમત ખાતાના પ્રધાન અનુરાગ ઠાકુર સક્હતના રાજનેતાઓએ અક્ભનંદનની વષાયા કરી હતી.

નીરજનો પહેલો થ્ો ફાઉલ રહ્ો હતો. જોકે, તેણે પછીના - ત્રીજા અને ઓવરઓલ ચોથા પ્રયાસમાં શ્ેષ્ઠ દેખાવ સાથે ૮૮.૧૩ મી્ટરનો થ્ો કયયો હતો. નીરજના કટ્ટર હટરફ અને ટડિફેન્્ડડિંગ ચન્ે ્પપયન ગ્ેનાડિાના એ્ડડિરસન પી્ટસસે પહેલા જ થ્ોમાં ૯૦.૨૧ મી્ટરનું અંતર હાંસલ કરી લીધું હતુ. તેણે પાંચમાં અને આખરી થ્ોમાં ૯૦.૫૪ મી્ટરનો શ્ષ્ઠે થ્ો કરતાં ગોલ્ડિ મડિે લ પોતાના નામે કયયો હતો.

જેવલીન થ્ોમાં પ્રત્યેક સ્પધયાકને છ થ્ો મળે છે અને તેમાંથી શ્ેષ્ઠ પફયોમ્ડસને ્ધયાન લેવામાં આવે છે. નીરજે તેના છમાંથી ત્રણ પ્રયાસમાં ફાઉલ કયાયા હતા.

પહેલા ભારતને બેટ્ટંગમાં મોકલવાનો ક્નણયાય લીધો હતો. ભારતે 7 ક્વકે્ટે 308 રન કયાયા હતા, જેમાં સુકાની ક્શખર ધવન ફક્ત ત્રણ રને સદી ચૂકી ગયો હતો, તો બીજા ઓપનર શુભમન ક્ગલે 64 અને શ્ેયસ ઐયરે 54 રન કયાયા હતા. વેસ્્ટ ઈન્્ડડિઝે આઠ બોલસયા અજમાવ્યા હતા, જેમાં અલઝારી જોસેફ અને જી. મો્ટીએ બે-બે ક્વકે્ટ લીધી હતી, તો શેફડિયા અને અકીલ હુસેને એક-એક ક્વકે્ટ લીધી હતી.

જવાબમાં વેસ્્ટ ઈન્્ડડિઝ મા્ટે છેલ્ી ઓવરમાં ક્વજય મા્ટે 15 રનની જરૂર હતી અને ચાર ક્વકે્ટ બાકી હોવા છતાં મોહમદ ક્સરાઝની અસરકારક બોક્લંગ અને સંજુ સેમસને ક્વકે્ટ કીપર તરીકે ડિાઈવ મારી એક ક્નક્ચિત ફોર બચાવી યજમાન ્ટીમને ફક્ત 11 રન કરવા દીધા હતા અને ્ટીમને ત્રણ રને ક્વજેતા બનાવી હતી.

ક્શખર ધવનને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States