Garavi Gujarat USA

કોમનવેર્થ ગેમ્સ મા્ટેની ભારતીય મવહલા વરિકે્ટ ્ટીમ ઈંગ્લે્ડડમાં

-

બક્મુંગહામમાં રમાનારી કોમનવેલ્થ ગે્પસમાં ભાગ લેવા ભારતીય મક્હલા ક્રિકે્ટ ્ટીમ રક્વવારે (24 જુલાઈ) બેંગલુરૂથી રવાના થઈ ઈંગ્લે્ડડિ પહોંચી ગઈ છે.

કોમનવેલ્થ ગે્પસમાં મક્હલા ક્રિકે્ટનો પહેલીવાર સમાવેશ કરાયો છે.

ભારતીય ્ટીમ કોમનવેલ્થ ગ્પે સમાં પોતાના અક્ભયાનની શરૂઆત 29 જુલાઈના રોજ વલ્ડિયા ચેન્્પપયન ઓસ્ટ્ેક્લયા સામે કરશે. ્ટીમ ઈન્્ડડિયા એ ગ્ુપમાં છે, જેમાં ભારત અને ઓસ્ટ્ેક્લયા ક્સવાય ઉપરાંત પાટકસ્તાન અને બાબાયાડિોસની ્ટીમ છે.

ગ્ુપ બીમાં ઈંગ્લે્ડડિ, ્ડયૂઝીલે્ડડિ, સાઉથ આક્રિકા અને શ્ીલંકાની ્ટીમ છે. ્ટૂનાયામે્ડ્ટની તમામ 16 મેચ બક્મુંગહામના એજબેસ્્ટન ક્રિક્ટે ગ્ાઉ્ડડિ પર રમાશે. આ મલ્્ટી-સ્પો્ટયા ્ટુનાયામે્ડ્ટમાં ક્રિકે્ટ 29 જુલાઈથી શરૂ થશે ર્યારે ફાઈનલ અને ત્રીજા સ્થાન મા્ટે પ્લેઓફ મેચ 7 ઓગસ્્ટે રમાશે. દરરોજ બે મેચ રમાશે.

ટદવસની પ્રથમ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 કલાકે અને બીજી મેચ રાત્રે 10:30 કલાકે શરૂ થશે.

ભારતીય મક્હલા ્ટીમ આ મુજબ છેઃ હરમનપ્રીત કૌર (કેપ્્ટન), સ્મૃક્ત મંધાના, શેફાલી વમાયા, એસ મેઘના, તાક્નયા ભાટ્ટયા, યન્સ્તકા ભાટ્ટયા, દીક્તિ શમાયા, રાજેશ્વરી ગાયકવાડિ, પૂજા વસ્ત્રાકર, મેઘના ક્સંહ, રેણુકા ઠાકુર, જેક્મમા રોક્રિગ્સ, રાધા યાદવ, હરલીન દેઓલ અને સ્ેહ રાધા.

ઈંગ્લે્ડડિમાં ભારતીયો અને ખાસ તો ગુજરાતીઓની મો્ટા પ્રમાણમાં વસક્ત ધરાવતા લેસ્્ટરશાયરના ક્રિકે્ટ ગ્ાઉ્ડડિ સાથે ભારતના ક્લ્ટલ માસ્્ટર તરીકે ખબૂ જ જાણીતા અને લોકક્પ્રય ક્રિકે્ટર સુક્નલ ગાવસ્કરનું નામ જોડિી દેવાશે.

ઈંગ્લે્ડડિમાં પહેલીવાર ભારતીય ક્રિકે્ટરનું નામ સ્્ટેટડિયમ સાથે જોડિાશે. ગાવસ્કર આ સ્્ટેટડિયમના નામકરણ મા્ટે લેસ્્ટર જવાના છે. અમેટરકાના કે્ડ્ટુકી અને ્ટા્ડઝાક્નયાના ઝાંઝીબારમાં પણ સુક્નલ ગાવસ્કર ક્રિકે્ટ સ્્ટેટડિયમ છે.

૭૩ વષયાના ગાવસ્કરે કહ્યં કે, લેસ્્ટરમાં ક્રિકે્ટ ગ્ાઉ્ડડિની સાથે મારું નામ જોડિાવાનંુ છે તે ગૌરવની વાત છે. લેસ્્ટરમાં ભારતીય ક્રિકે્ટને જબરજસ્ત સમથયાન મળતું હોય છે.

લેસ્્ટરના સ્્ટેટડિયમ સાથે ગાવસ્કરનું નામ જોડિાવાનો મૂળ ક્વચાર યુકેના સૌથી લાંબો સમય સાંસદ રહેલા ભારતીય ક્બ્ટ્ટશર કીથ વાઝનો છે. તેમણે કહ્યં કે, અમે ગાવસ્કરનું નામ આ સ્્ટેટડિયમ સાથે જોડિતા ઘણો રોમાંચ અને ગૌરવ અનુભવીએ છીએ.

Newspapers in English

Newspapers from United States