Garavi Gujarat USA

ફોર્સતાનરી ધ્વશ્વના સૌથરી િધનકોનરી ્યાદરીમાં ગૌતમ અદાણરી ચોથા ક્રમે

-

ફોર્સ્ષ મેગેહઝને જારરી કરેલરી હવશ્વના સૌથરી િહનકોનરી ્યાદરીમાં ગુજરાતના ઉદ્ોગપહત ગૌતમ અદાણરીએ ચોથો ક્રમ િાંસલ ક્યયો છે. 2021 અને 2022નરી વચ્ે અદાણરીનરી નેટવથ્ષ 50 હબહલ્યન ડોલરથરી વિરી 90 હબહલ્યન ડોલર થઈ છે.

ગૌતમ અદાણરી અગાઉથરી એહશ્યાના સૌથરી િનાઢ્ય ઉદ્ોગપહત છે. ગૌતમ અદાણરીએ ફોર્સ્ષનરી િહનકોનરી ્યાદરીમાં માઈક્રોસોફ્ટના સ્થાપક હબલ ગેટ્સને પાછળ રાખરી દરીિા છે. હબલ ગેટ્સે તેમનરી નોનપ્રોડફટ સંસ્થા હબલ એન્ડ મહે લન્ડા ગેટ્સને 20 હબહલ્યન ડોલરનું દાન આપ્્યા પછરી તેમનરી સંપહતિ ઘટરી છે અને તેઓ પાંચમા ક્રમે પિોંચરી ગ્યા છે. ગૌતમ અદાણરીનરી સરખામણરીમાં ડરલા્યન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણરી પણ ઘણા પાછળ રિરી ગ્યા છે.

ફોર્સ્ષનરી ્યાદરી મુજબ હબલ ગેટ્સનરી સંપહતિ 102 હબહલ્યન ડોલર િોવાનો ત્રરીજા સ્થાન પર છે.

ડરલા્યન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એક સમ્યે ગૌતમ અદાણરી કરતા સંપહતિમાં ઘણા આગળ રિેલા મુકેશ અંબાણરી આ ્યાદરીમાં છેક 10મા સ્થાન પર છે. મુકેશ અંબાણરી પાસે 88 હબહલ્યન ડોલરનરી સંપહતિ િોવાનો અંદાજ છે. ચાલુ વર્ષે ફેબ્ુઆરરીમાં ગૌતમ અદાણરીએ સંપહતિમાં મુકેશ અંબાણરીને પાછળ રાખરી દરીિા િતા અને સૌથરી ટૂંકા ગાળામાં પોતાનરી સંપહતિ ડબલ કરવાનરી સફળતા મેળવરી િતરી. ગૌતમ અદાણરીએ 2021માં જે વેલ્થ નોંિાવરી િતરી તેનરી સરખામણરીમાં અત્્યારે તેમનરી સંપહતિ બમણરી છે. ઇન્ફ્ાસ્ટ્ક્ચર ક્ેત્રમાં અદાણરીએ અભૂતપૂવ્ષ હસહધિઓ મેળવરી છે અને િવે તેઓ પાવર, ગ્રરીન એનર્જી, ગેસ, પોટ્ષ સહિતના સેક્ટરમાં િાજરરી િરાવે છે. તેઓ હવશ્વમાં સૌથરી મોટરી ગ્રરીન એનર્જી ઉત્પાદક કંપનરી બનવા માંગે છે જેના માટે તેઓ 70 હબહલ્યન ડોલરનું રોકાણ કરશે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States