Garavi Gujarat USA

એર ઈન્ન્ડિ્યાના 4,500 કમતાચારરીઓએ સ્્વવૈન્્છછિક ધનવૃધતિ સ્્વરીકારરી

-

એર ઇસ્ન્ડ્યાનરી ટાટા ગ્રૂપે સરકાર પાસેથરી ખરરીદરી ક્યા્ષ પછરી આ એરલાઇન કંપનરીના આશરે 4,500 કમ્ષચારરીઓએ સ્વવૈસ્્છછક હનવૃહતિ (વરીઆરએસ)નરી ઓફર સ્વરીકારરી છે. ટાટા ગ્રુપે કંપનરીને િસ્તગત કરરી ત્્યારે એર ઈસ્ન્ડ્યામાં 13,000 કમ્ષચારરીઓ િતા. જેમાં 8000 કમ્ષચારરીઓ કા્યમરી િતા અને બરીજા કોન્ટ્ાક્ટ પર કામ કરતા િતા. મરીડડ્યા ડરપોટ્ષ પ્રમાણે 4500 જેટલા કમ્ષચારરીઓએ વરીઆરએસનરી ઓફર સ્વરીકારરી લરીિરી છે.

બરીજી તરફ ટાટા ગ્રુપ દ્ારા એર ઈસ્ન્ડ્યાનરી કા્યાપલટ માટે નવા કમ્ષચારરીઓનરી ભરતરી પણ કરરી રિરી છે. વરીઆરએસના ભાગરૂપે ટાટા ગ્રુપ દ્ારા એર ઈસ્ન્ડ્યાના કમ્ષચારરીઓને આકર્્ષક પેકેજ ઓફર કરવામાં આવરી રહ્યુ છે.

બરીજી તરફ એર ઈસ્ન્ડ્યાના ખચા્ષમાં કાપ મુકવા માટે, ઉત્પાદકતા વિારવા માટે તથા ડડહજટલ કલ્ચરને અપનાવવા માટેના સુિારા પણ કરાઈ રહ્ા છે. કંપનરી નવા એરક્રાફ્ટ ખરરીદવાનરી ્યોજના પણ બનાવરી રિરી છે અને તેના માટે નવા હવમાનો તેમજ મહશન ઓપરેટ કરરી શકે તેવા નવા સ્ટાફનરી જરૂર પડવાનરી છે.

જુન મહિનામાં જ એર ઈસ્ન્ડ્યાના કા્યમરી કમ્ષચારરીઓ માટે વરીઆરએસ લેવા માટે જરૂરરી વ્ય મ્યા્ષદા 55 વર્્ષથરી ઘટાડરીને 40 વર્્ષ કરરી દેવામાં આવરી િતરી અને સાથે સાથે 31 જુલાઈ સુિરીમાં અરજી કરનારા કમ્ષચારરીઓને એક ચોક્કસ રકમ પણ ઓફર કરાઈ િતરી.

Newspapers in English

Newspapers from United States