Garavi Gujarat USA

ગુજરાતમાંથરી કેરરી અને દાડિમનરી સરીિરી ધનકાસ માટે ધ્વશેષ પ્લાન્ટને દ્ારા માન્્યતા મળરી

-

બાવળાસ્સ્થત ગુજરાત એગ્રો રેડડએશન પ્રોસેહસંગ સુહવિાને (GARPF) ્યુએસડરીએ-એપરીએચઆઇએસ (USDAAPHIS)નરી મંજૂરરી મળરી ગઇ છે. િવે ગુજરાતનરી કેરરીનરી અમેડરકામાં હનકાસ કરવાને વેગ મળશે.

USDA-APHIS એ નેશનલ પ્લાન્ટ પ્રોટેક્શન ઓગષેનાઇઝેશન (NPPO) નરી ટરીમ સાથે મળરીને GARPFનું ઓડડટ ક્યુું િતું. ઓડડટ બાદ તા. 2/7/2022ના બાવળાસ્સ્થત પ્લાન્ટને મંજૂરરી આપવામાં આવરી િતરી. કેરરી અને દાડમના હનકાસ માટે USDA-APHISનરી મંજૂરરી મેળવનાર આ ગુજરાતનો આ પ્રથમ પ્લાન્ટ છે.

હનિા્ષડરત િોરણો મુજબ, કેરરીને અમેડરકામાં હનકાસ કરતા પિેલા તેનું ઇરેડડ્યેશન ફરહજ્યાત છે. ઇરેડડ્યેશન પ્રહક્ર્યા ્યુએસના ક્ોરેન્ટરીન હનરરીક્કોનરી દેખરેખ િેઠળ થા્ય છે. આ મંજુરરી પછરી ગુજરાતમાંથરી કેરરીનરી સરીિરી હનકાસ કરવામાં આવશે.

2014માં અમદાવાદ હજલ્ાના બાવળા ખાતે કૃહર્ અને પ્રોસેસ્ડ ખાદ્ ઉત્પાદનો માટે 1,000 ડકલો-ક્્યુરરી (kCi) મલ્ટરીપપ્ષઝ સ્સ્પ્લટ ટાઇપ, પેલેટાઇઝ્ડ રેડડ્યેશન પ્રોસેહસંગ સુહવિા સ્થાહપત કરવામાં આવરી છે. તેમાં આશરે રૂ. 20 કરોડનું મૂડરી રોકાણ કરવામા આવ્્યું છે. ભાભા એટોહમક ડરસચ્ષ સેન્ટર (BARC) અને બોડ્ષ ઓફ રેડડએશન અને આઇસોટોપ ટેક્ોલોજીના (BRIT) ટેસ્ક્કલ માગ્ષદશ્ષન અને સિા્યથરી આ સુહવિા હવકહસત કરવામા આવરી છે.

ભારતમાં આ એકમાત્ર સુહવિા છે જે ડુંગળરી, બટેટા, અનાજ, કઠોળ, ઇસબગુલ, મસાલા, સૂકી ડુંગળરી/સૂકા શાકભાજી અને તબરીબરી ઉત્પાદનોને ઓછા, મધ્્યમ અને ઉચ્ માત્રાના ડોઝમાં જરૂડર્યાત અનુસાર ઇરેડડ્યેટ કરરી શકે છે.

ભારત સરકારે ક્લસ્ટર ડેવલપમેન્ટ સ્કીમ િેઠળ ક્છછને મેંગો ક્લસ્ટર તરરીકે જાિેર ક્યુું છે. તેથરી આ સુહવિાના લરીિે ગુજરાતમાંથરી

ગંભરીર આહથ્ષક પડરસ્સ્થહતને કારણે ભારે હવરોિ થ્યો િતો જેના કારણે પ્રેહસડન્ટ ગોટાબા્યા રાજપક્ે દેશ છોડરીને ભાગરી ગ્યા િતા. 2022 ના પ્રથમ ચાર મહિનામાં એટલે કે 30 એહપ્રલ સુિરી હિરાણનરી દ્રસ્ટિએ ભારત હિરાણકતા્ષઓનરી ્યાદરીમાં ટોચ પર છે. એહશ્યન ડેવલપમેન્ટ બેંક (ADB) આ સમ્યગાળામાં 35.96 કરોડ ડોલર સાથે બરીજા નંબરનરી સૌથરી મોટરી હિરાણકતા્ષ રિરી િતરી. તે પછરી હવશ્વ બેંકે શ્રીલંકાને 6.73 કરોડ ડોલરનરી લોન આપરી છે. કેરરીનરી હનકાસને આવનારા સમ્યમાં મોટાપા્યે ફા્યદો થશે.

ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોપયોરેશન હલ. એ કેરરીનરી હનકાસ માટે જરૂરરી ત્રણ માળખાકી્ય સુહવિાઓનરી સ્થાપના એક જ હજલ્ામાં કરરી છે.

તેમાં ઇન્ટરીગ્રેટેડ પેક િાઉસ, ગામા રેડડ્યેશન સુહવિા અને પેડરશેબલ એર કાગયો કોમ્પ્લેક્સનો સમાવેશ થા્ય છે. USDAAPHIS મંજૂરરી પછરી, ઇરેડડ્યેશન સુહવિાના લરીિે કેરરીનરી ગુણવતિાને વિુ સારરી રરીતે હનિા્ષડરત કરરી શકાશે અને પડરવિન તેમજ બગાડના લરીિે થતો ખતયો અટકાવરી શકાશે.

એક અંદાજ પ્રમાણે 2019-20માં મિારાષ્ટે આશરે 980 MT ઇરેડડ્યેટેડ કેરરી ્યુએસએમાં હનકાસ કરરી િતરી. તેમાંથરી 50 થરી 60% કેરરી ગુજરાતનરી િતરી કારણ કે રાજ્્યમાં USDA-APHIS માન્્ય ઇરેડડ્યેશન પ્લાન્ટનરી ઉપલર્િતા ન િતરી.

Newspapers in English

Newspapers from United States