Garavi Gujarat USA

16 રયાજ્્યો / કેન્દદ્રશયાસસત પ્રદેશોએ પર વેિ ઘિયાડ્ો

-

ભારતના હવહવધ એરપોટ્ષ પર 202122 દરહમયાન ગત વર્્ષની સરખામણીમાં 59 ટ્કા વૃહદ્ધ દર નોંધીને લગભગ 83 હમહલયન સ્થાહન્ક મુસાફરોએ આવાગમન ્કયુું હતું. લગભગ 136 હમહલયન (2019-20)ના પ્રી-પેન્ટડેહમ્ક ડોમેસ્સ્ટ્ક પેસેન્ટજર ટ્રાટફ્કની સરખામણીમાં, 202122માં ટ્રાટફ્કમાં 39 ટ્કાનો ઘટાડો થયો છે.

આ માહહતી નાગટર્ક ઉડ્ડયન રાજ્ય પ્રધાન જનરલ (ડો.) વી.્કે. હસંહ (હનવૃત્ત)એ લો્કસભામાં એ્ક પ્રશ્નના લેહખત જવાબમાં આપી હતી.

તેમણે જણાવ્યું હતું ્કે, સ્થાહન્ક ઉડ્ડયન ક્ેત્રની નફા્કાર્કતાને અસર ્કરતા પડ્કારોમાં ઉડ્ડયન ઇંધણની ઊંચી ટ્કંમત, હવદેિી હવહનમયની હવહવધતા, મયા્ષટદત એરપોટ્ષ ઇન્ટફ્ાસ્ટ્રક્ચર અને અન્ટય ગ્ાહ્કલક્ી બાબતોનો સમાવેિ થાય છે. સર્કારે આ પડ્કારોને પહોંચી વળવા ્કેટલા્ક પગલાં લીધા છે. જેમાં ્કેટલાં્ક રાજ્યો/ ્કેન્ટદ્રિાહસત પ્રદેિોએ એર ટબા્ષઇન ફ્યુલ (ATF) પર વેટનો ઊંચો દર લાદ્ો હતો તેમને તેને ત્ક્કસંગત બનાવવા હવનંતી ્કરવામાં આવી હતી. આથી 16 રાજ્યો/્કેન્ટદ્રિાહસત પ્રદેિોએ તે બાબતે સ્કારાત્મ્ક પ્રહતસાદ આપ્યો હતો. આ રાજ્યો-પ્રદેિોમાં આંદામાન અને હન્કોબાર ટાપુઓ, અરુણાચલ પ્રદેિ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ; ગુજરાત, હટરયાણા, હહમાચલ પ્રદેિ, જમ્મુ અને ્કાશ્મીર; ઝારખંડ, ્કણા્ષટ્ક, લદ્ાખ, મધ્યપ્રદેિ, મહણપુર, હમઝોરમ, હત્રપુરા, ઉત્તર પ્રદેિ અને ઉત્તરાખંડનો સમાવેિ થાય છે.

Newspapers in English

Newspapers from United States