Garavi Gujarat USA

ભયારતનયા એરપોિ્ચ પર વધયારયાનો ર્ેક-ઇન ર્યાજ્ચ નહીીં વસુિવયા આદેશ

-

ભારતમાં એરપોટ્ષના ્કાઉન્ટટસ્ષ પર ચે્ક-ઇન માટે હવે પેસેન્ટજરોએ વધારાનો ચાજ્ષ નહીં ચૂ્કવવો પડે. નાગટર્ક ઉડ્ડયન મંત્રાલયે ઘણી ફટરયાદોને પગલે એરલાઇન્ટસને ચે્કઇન ્કાઉન્ટટસ્ષ પર બોટડુંગ પાસ ઇશ્યૂ ્કરવા માટે લેવાતી ફી તાત્્કાહલ્ક ધોરણે બંધ ્કરવાનો ગુરુવારે આદેિ આપ્યો હતો.

એરલાઇન્ટસ આ સહવ્ષસ માટે પેસેન્ટજર દીઠ લગભગ રૂ.૨૦૦ની ફી વસૂલે છે.

જો્કે, હવમાનના ઇંધણના ભાવ ઘણા ઊંચા છે અને રૂહપયો નવી નીચી સપાટીએ પહોંચ્યો છે ત્યારે એરલાઇન્ટસે ભાડાંમાં મોટો વધારો ્કયયો છે. આવા સમયે ચે્ક-ઇન ચાજ્ષમાં નહીં લેવાનો આદેિ પેસેન્ટજસ્ષને થોડી રાહત આપિે. ખાસ ્કરીને ઓનલાઇન ચે્કઇન ્કરવાને બદલે એરપોટ્ષ પર લાંબી લાઇનમાં ઊભું રહેવાનું પસંદ ્કરનારા મુસાફરોને થોડી રાહત મળિે.

ઉલ્ેખનીય છે ્કે, હવાઇ ઇંધણના ઊંચા ભાવ અને ઘટતા રૂહપયાની એર ટ્રાટફ્કની ટર્કવરી પર અસર થઈ છે. ઉડ્ડયન મંત્રાલયે ગુરુવારે ટટ્વટ ્કયુું હતું ્કે, “ઉડ્ડયન મંત્રાલયને જાણવા મળ્યું છે ્કે એરલાઇન્ટસ બોટડુંગ પાસ ઇશ્યૂ ્કરવા માટે પેસેન્ટજસ્ષ પાસેથી વધારાનો ચાજ્ષ વસૂલે છે. તે હનયમો અનુસાર નથી.

જેને ધ્યાનમાં રાખીને એરલાઇન્ટસને એરપોટ્ષ પર બોટડુંગ પાસ ઇશ્યૂ ્કરવા માટે વધારાની ર્કમ ચાજ્ષ નહીં ્કરવાની સલાહ આપવામાં આવે છે.” મે ૨૦૨૦માં ફ્લાઇટ્સ બે મહહના માટે સસ્પેન્ટડ ્કરાયા પછી ફરી િરૂ ્કરવામાં આવી ત્યારે ફરહજયાત વેબ ચે્ક-ઇન મહત્વની િરત હતી.

Newspapers in English

Newspapers from United States