Garavi Gujarat USA

અકયાશયા એર 7 ઓગસ્િથી પ્રથમ કોમસશ્ચ્યિ ફ્િયાઇિ શરૂ કરશે

-

હવદેિ પ્રવાસ બાદ મે મહહનામાં ભારતીયો દ્ારા હવદેિમાં સૌથી વધારે સગાસંબંધીઓ પાછળ ૩૩.૬ ્કરોડ ડોલર અને ભેટ-ગીફ્ટ પાછળ ૨૪.૮ ્કરોડ ડોલર અને હવદેિ અભ્યાસ પાછળ ૨૬.૪ ્કરોડ ડોલરનો ખચ્ષ ્કયયો હતો. જ્યારે મે ૨૦૧૨માં આ ર્કમ અનુક્મે ૨૩.૭ ્કરોડ ડોલર, ૧૪.૯ ્કરોડ ડોલર અને ૪૨.૮ ્કરોડ ડોલર હતી. આ તમામ નાણાં હલબરલાઇ્ઝડ રેહમટન્ટસ સ્્કીમ (એલઆરએસ) હેઠળ હવદેિમાં મો્કલવામાં આવ્યા છે.

જાણીતા રો્કાણ્કાર રા્કેિ ઝુનઝુનવાલાના સમથ્ષન સાથેની અ્કાિા એર સાત ઓગસ્ટે તેની પ્રથમ ્કોમહિ્ષયલ ફ્લાઇટ ચાલુ ્કરિે. મુંબઈઅમદાવાદ રૂટ પરની આ પ્રથમ ફ્લાઇટ માટે ્કંપની બોઇંગ 737 મેક્સ હવમાનનો ઉપયોગ ્કરિે.

અ્કાિા એરે િુક્વારે એ્ક હનવેદનમાં જણાવ્યું હતું ્કે એરલાઇને 7 ઓગસ્ટથી મુંબઈઅમદાવાદ રૂટ પરની વી્કલી ધોરણે ચાલુ થનારી 28 ફ્લાઇટ્સ માટે ટટટ્કટનું વેચાણ ચાલુ ્કયુું છે. બેંગલુરુ-્કોચી વચ્ેની ફ્લાઇટ 13 ઓગસ્ટથી ચાલુ થિે. ફ્લાઇટ ઓપરેિન બે બોઇંગ 737 મેક્સ હવમાન આધાટરત હિે. બોઇંગે ્કંપનીને

એ્ક હવમાનની ટડહલવરી આપી છે અને બીજા હવમાનની ટડહલવરી આ મહહનાના અંત ભાગમાં મળિે. અ્કાિા એરના સહ-સ્થાપ્ક અને ચીફ ્કોમહિ્ષયલ ઓટફસર પ્રવીન ઐયરે જણાવ્યું હતું ્કે અમે બ્ાન્ટડ ન્ટયૂ બોઇંગ 737 મેક્સ હવમાન સાથે મુંબઈ અને અમદાવાદ વચ્ે ફ્લાઇટ્સ સાથે સહવ્ષસનો પ્રારંભ ્કરીિું. અમે નેટવ્ક્ક હવસ્તરણ માટે તબક્ાવાર અહભગમ અપનાવીિું અને ધીમે ધીમે વધુ િહેરો માટે જોડાણ આપીિું.

ભારતના એહવયેિન રેગ્યુલેટર ટડરેક્ટોરેટ જનરલ ઓફ હસહવલ એહવયેિન (ડીજીસીએ)એ 7 જુલાઇએ અ્કાિા એરને એર ઓપરેટ સટટ્ષટફ્કેટ (લાઇસન્ટસ) આપ્યું હતું.

Newspapers in English

Newspapers from United States