Garavi Gujarat USA

પ્રીસમ્યમ ટ્ેનોમયાં ભોજનનો સસવ્ચસ ર્યાજ્ચ નયાબૂદ

-

ઇસ્ન્ટડયન રેલવેએ રાજધાની, દુરંતો ્કે િતાબ્દી જેવી પ્રીહમયમ ટ્રેનોમાં અગાઉથી ઓડ્ષર ન આપવામાં આવ્યા હોય તેવા તમામ ભોજન અને બેવરેહજસના સહવ્ષસ ચાજ્ષને નાબૂદ ્કયયો છે, જો્કે સ્ેક્સ, લંચ અને ટડનરના ભાવમાં રૂ.50નો વધારો ્કયયો છે. હવે ચા અને ્કોફીના ભાવ અગાઉથી ઓડ્ષર આપનારા અને નહીં આપનારા એમ તમામ પેસેન્ટજસ્ષ માટે એ્કસમાન રહેિે. ઇસ્ન્ટડયન રેલવે ્કેટટરંગ એન્ટડ ટુટરઝમ ્કોપયો. (IRCTC)ના અગાઉના હનયમો મુજબ જો વ્યહતિએ ટ્રેન ટટટ્કટ સાથે ભોજનનું બુટ્કંગ ન ્કરાવ્યું હોય તેમણે મુસાફરી દરહમયાન ફૂડનો ઓડ્ષર આપતી વખતે વધારાના રૂ.50ની ચુ્કવણી ્કરવી પડતી હતી.

આવા મુસાફરોએ રૂ.20ની ચા ્કે ્કોફીના ્કપ માટે પણ વધારાના રૂ.50 ચુ્કવવા પડતા હતા. હવે હમલ્સનું અગાઉથી બુટ્કંગ ન ્કરનારા આવી પ્રીહમયમ ટ્રેનના મુસાફરોએ ચા માટે રૂ.20 જ ચુ્કવવા પડિે. અગાઉથી ભોજનનું બુટ્કંગ ્કરનારા મુસાફરોએ પણ આટલો ભાવ ચુ્કવવો પડિે. અગાઉ બ્ે્કફાસ્ટ, લંચ અને ઇવહનંગ સ્ેક્સના ભાવ અનુક્મે રૂ.105, રૂ.185 અને રૂ.90 હતા. આ ઉપરાંત દરે્ક હમલ માટે રૂ.50નો વધારાનો ચાજ્ષ વસૂલ ્કરાતો હતો. જો્કે હવે આવા હમલ્સ માટે રૂ.155, રૂ.235 અને રૂ.140 ચુ્કવવા પડિે, ્કારણ ્કે ચાહજ્ષસ ચાજ્ષ નાબૂદ ્કરાયો છે, પરંતુ ભોજનના ખચ્ષમાં તેનો ઉમેરો ્કરાયો છે. અહધ્કારીએ જણાવ્યું હતું ્કે સહવ્ષસ ચાજ્ષની નાબૂદીની અસર માત્ર ચા અને ્કોફીના ભાવ પર પડિે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States