Garavi Gujarat USA

ચીનની ધમકી પછી નેન્્સી પેલો્સી તાઈવાન નહીીં જાય

-

અમેર્રકન પ્રેશસડેન્્ટ જો બાઇડેને અમેર્રકન કોંગ્રેસનાં સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાત અંર્ે મો્ટું શનવેદન આપ્યું છે. બાઇડેનનું શનવેદન સૂચવે છે કરે પેલોસીની મુલાકાત હવે મુલતવી રહી િકરે છે. બાઇડેને સૈનાના હવાલે કહ્યં છે કરે આ સમયે પેલોસીની મુલાકાત યોગ્ય નથી. બાઇડેને મીર્ડયા સાથે વાત કરતા આ વાત જણાવી હતી. અર્ાઉ ચીને અમેર્રકાને પેલોસીની તાઈવાનની મુલાકાતના ર્ંભીર પર્રણામોની ચેતવણી આપી હતી.

બાઇડેને કહ્યં, ‘મને લાર્ે છે કરે અત્યારે આ પ્રવાસ ્ખેડવાનો યોગ્ય સમય નથી. પરંતુ મને ્ખબર નથી કરે આ પ્રવાસની વતટિમાન સ્સ્થશત િું છે. બાઇડેનને પેલોસીની સંભશવત મુલાકાત શવિે પ્રશ્ો પૂછવામાં આવ્યા હતા. બાઇડેનનું શનવેદન સૂચવે છે કરે પેલોસી હવે તાઇવાનની મુલાકાત લેિે નહીં. પેલોસી અર્ાઉ એશપ્રલમાં તાઇવાનની મુલાકાતે જવાનાં હતાં. પરંતુ કોશવડ પોશઝર્્ટવ હોવાના કારણે તે જઈ િક્યાં ન હતાં. એવા અહેવાલો હતા કરે પેલોસીએ આવતા મશહને તાઇવાનની મુલાકાત લેવાનું મન બનાવી લીધું હતું. જો કરે તેમની ઓર્ફસે આ અંર્ે ર્્ટપ્પણી કરવાનો ઇનકાર કયદો હતો. આ અંર્ે ચીનના શવદેિ મંત્રાલયના પ્રવક્ા ઝાઓ શલશજયાને કહ્યં હતું ક,રે ચીન આ પર્લાને એ રાજદ્ારી કરારોનું ર્ંભીર ઉલ્ંઘન માને છે જે ચીન અને અમેર્રકા વચ્ે વધુ સારા સંબંધો બનાવવાના હેતુથી કરાયા હતા. તેમણે કહ્યં, ‘ચીન અમેર્રકાને શવનંતી કરે છે કરે, તે આ પ્રવાસની મંજૂરી ન આપે અને તાઈવાનને અલર્ ન કરવાની તરફરેણમાં સમથટિન સંબંશધત પોતાનું વચન પૂરું કરે.’ તેમણે આર્ળ કહ્યં, ‘જો અમેર્રકા આ રીતે આર્ળ વધતું રહેિે તો ચીને કડક પર્લાં લેવા પડિે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States