Garavi Gujarat USA

‘પોલર પ્રીત’ સમગ્ર એન્્ટટાર્્કટ્ટર્ટામટાં સોલો ટ્રેટર્ંગ ર્રનટાર પ્થમ મહિલટા બનશરે

-

ગત જાન્યુઆરીમાં 40 રદિિમાં 700 માઇલની દસષિણ ધ્ુિની િફર એકલપં્ડે કોઇ પણ પ્રકારની િહાય સિના પૂણ્ટ કરનાર પ્રથમ અશ્વેત મસહલા અને સરિરર્શ આમમી મેર્ડકલ ઓરફિર પ્રીત ચાં્ડી હિે ફરીથી એકલા હાથે કોઇ પણ પ્રકારની મદદ કે િહકાર િગર એન્ર્ાક્કરર્કા ક્રોસિંગને પણૂ કરનાર પ્રથમ મસહલા બનિાની આશા રાખે છે.

33 િર્મીય કેપ્ર્ન પ્રીત ચા્ડં ીએ કહ્યં હતું કે તે હિે તેના અસભયાનના "ફેઝ ર્ૂ" માર્ે તાલીમ લઈ રહી છે, જેમાં 1,000 માઈલથી િધુની મુિાફરી, માઈનિ 50 િેલ્િીયિ જેર્લું નીચું તાપમાન અને 60 માઇલ પ્રસત કલાકની ઝ્ડપે ફૂંકાતા પિનનો િમાિેશ થાય છે. આ ઉપરાંત તેણે પોતાની કીર્ની િાથે સ્લેજ પણ ખેંચિી પ્ડશે.

દરરયાકાંઠેથી દરરયાકાંઠાની મુિાફરી તે ઓક્ર્ોબરમાં શરૂ કરિાની યોજના ધરાિે છે જેમાં લગભગ 75 રદિિનો િમય લાગશે.

ઘોર્ણા કરતી એક ઇન્સ્ર્ાગ્રામ પોસ્ર્માં, આમમી રફસઝયોથેરાસપસ્ર્ે કહ્યં હતંુ કે "હું શા માર્ે પ્રથમ િખત એન્ર્ાક્કરર્કા ગઈ હતી અને શા માર્ે હું પાછી જઈ રહી છું? હું એ બતાિિા માંગતી હતી કે આપણે ગમે ત્યાંથી હોઈએ, પછી ભલે આપણે જેિા દેખાઈએ, આપણે જે જોઈએ તે પ્રાપ્ત કરી શકીએ છીએ. હું અન્ય લોકોને તેમની િીમાઓને આગળ ધપાિિા અને પોતાની જાત પર સિશ્વાિ કરિા પ્રોત્િાસહત કરિા માંગુ છું. હું તે ગ્લાિ િીલીંગ તો્ડિા માંગુ છું! મેં પાંચ િર્્ટ પહેલાં સિચાયુું ન હતું કે હું િષિમ છું... તમારી જાતને મયા્ટરદત કરશો નહીં."

Newspapers in English

Newspapers from United States