Garavi Gujarat USA

ભટારત-યુર્ે વચ્રે એર્બરીજાનરી ર્ે્ટલરીર્ એજ્યુર્ેશન ટિગ્રરીનરે મટાન્ય ગણવટા ર્રટાર

-

ભારતના કેર્લાંક બેચલિ્ટ, માસ્ર્િ્ટ અને ્ડોક્ર્રેર્ કોસિ્ટિને યુકેના આ કોસિ્ટિની િમકષિ ગણિામાં આિશે. તેનાથી ભારતની ર્ડગ્રી મેળિનારા સિદ્ાથમીઓ યુકેમાં જોબ માર્ે લાયક ગણાિશે. ભારત અને યુકે િચ્ે એકબીજાની હાયર એજ્યુકેશન ર્ડગ્રીને િત્ાિાર રીતે માન્યતા આપિા માર્ે એક િમજૂતીપત્ પર ગુરુિારે હસ્તાષિર કરિામાં આવ્યા હતા. તેનાથી ભારતના સિદ્ાથમીઓ માર્ે સરિર્નમાં પોસ્ર્-ગ્રેજ્યુએર્ કોિ્ટમાં પ્રિેશ લેિાનો ભારતના સિદ્ાથમીઓ માર્ે માગ્ટ મોકળો થશે.

આ એમઓયુ મુજબ ભારતીય સિસનયર િેકન્્ડરી સ્કૂલ અથિા સપ્ર- યસુ નિસિ્ટર્ી િરર્્ટરફકેર્ને યુકેની હાયર એજ્યુકેશન િંસ્થાઓમાં પ્રિેશ માર્ે માન્ય ગમિામાં આિશે. તેિી જ રીતે ભારતમાંથી મેળિેલી કેર્લીક બેચલર, માસ્ર્ર કે ્ડોક્ર્રેર્ ર્ડગ્રીને યુકેની ર્ડગ્રી િમકષિ ગણિામાં આિશે. એજ રીતે સરિર્નના એ-લેિલ અને તને ા િમકષિ તથા અ્ડં રગ્રેજ્યુએર્ અને પોસ્ર્ ગ્રેજ્યુએર્ ર્ડગમી ભારતમાં માન્ય ગણાિશે. ગયા િર્ષે ભારતના િ્ડાપ્રધાન નરન્ે દ્ર મોદી અને

ભારતીય સિદ્ાથમીઓ હિે પોતાની મેળિેલી BA, MA, BSc કે MScની ર્ડગ્રી દ્ારા યુકેમાં પણ જોબ મેળિી શકશે. બંને દેશોની ચોક્િ ર્ડગ્રીઓને હિે િમકષિ ગણિામાં આિશે. ભારતની યુસનિસિ્ટર્ીઓમાં કરેલા કર્ે લાક અભ્યાિક્રમ અત્યાર િુધી યુકેમાં માન્ય ન હતા જેના કારણે સિદેશમાં તે ર્ડગ્રીઓનો અથ્ટ રહેતો ન હતો. ભારત અને UK િચ્ે ગુરુિારે એક MoU પર કરાર થયા હતા. મેર્ડકલ, એન્ન્જસનયરરંગ, આરક્કર્ેક્ચર અને ફામ્ટિી જેિી પ્રોફેશનલ ર્ડગ્રીને આ MoUમાંથી બાકાત રાખિામાં આિી છે.

િાસણજ્ય િસચિ બીિીઆર િુરિમણ્યમે જણાવ્યું કે ્ડોક્ર્ર, એન્ન્જસનર જેિી ર્ડગ્રીઓને યુકેમાં માન્યતા અપાિિા માર્ે ફ્ી ટ્ે્ડ એગ્રીમેન્ર્ હેઠળ મંત્ણા કરિામાં આિશે. િુરિમણ્યમે જણાવ્યું કે હિેથી યુકેની ર્ડગ્રીને ભારતીય ર્ડગ્રીની િમકષિ ગણિામાં આિશે. તમે ત્યાંથી ર્ડગ્રી મેળિીને અહીં રોજગાર મેળિી શકો છો. તેિી જ રીતે ભારતમાંથી BA, MA, BSc, Mscની ર્ડગ્રી મેળિી હોય તેને UKની ર્ડગ્રી િમકષિ ગણિામાં આિશે. તેમાં ઓનલાઈન કોિ્ટ દ્ારા મેળિિામાં આિેલી ર્ડગ્રી પણ િામેલ છે. આ એમઓયુ પ્રમાણે ભારતના એજ્યુકેશનલ ક્ોસલરફકેશન અને િમયગાળાને યુકેની હાયર એજ્યુકેશન િંસ્થાઓ દ્ારા માન્ય કરિામાં આિી છે. તેમણે કહ્યં કે રાજકીય ઉથલપાથલ િચ્ે પણ બંને દેશો િચ્ે ભાગીદારી વ્યિન્સ્થત રીતે આગળ િધી રહી છે.ભારત અને યુકે િચ્ે કુલ ત્ણ MoU થયા છે જેમાં બંનેએ એક બીજાની અમુક ર્ડગ્રીઓને માન્યતા આપી છે. તેના કારણે ભારતીય સિદ્ાથમીઓ માર્ે યુકે જઈને ઉચ્ અભ્યાિ કરિો તથા ત્યાં જોબ કરિી િરળ બનશે. ગયા િર્ષે ભારતીય િ્ડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુકેના તત્કાસલન િ્ડાપ્રધાન બોરરિ જ્હોન્િન િચ્ે કરાર થયા હતા. ભારત અને યુકે િચ્ે હાલમાં 24 સબસલયન ્ડોલર કરતા િધારે ટ્ે્ડ થાય છે. યુકેમાં અત્યારે રાજકીય અન્સ્થરતા હોિાના કારણે કર્ે લાક કરાર કરિામાં મો્ડું થયું છે.

 ?? ?? સરિર્નના િ્ડાપ્રધાન બોરરિ જોન્િન િચ્ે િંમત થયેલ ઇન્ન્્ડયા-યુકે એનહાન્સ્્ડ ટ્ે્ડ પાર્્ટનરશીપ હેઠળ આ એમઓયુ કરિામાં આવ્યા હતા.
સરિર્નના િ્ડાપ્રધાન બોરરિ જોન્િન િચ્ે િંમત થયેલ ઇન્ન્્ડયા-યુકે એનહાન્સ્્ડ ટ્ે્ડ પાર્્ટનરશીપ હેઠળ આ એમઓયુ કરિામાં આવ્યા હતા.

Newspapers in English

Newspapers from United States