Garavi Gujarat USA

ભાગેડૂ વબઝનેિમેન નરીરવ મોિરીનરી હોંગકોંગમાંનરી રૂ. 253 કરોડનરી િંપવતિ જપ્ત

-

ર્રિટનના વડાપ્ધાન તરીકે બોરરસ જોન્સને રાજીનામું આપ્યા પછી તેમના અનુગામી તરીકેના બન્ે હરીફો – ઋર્ર્ સુનક અને લીઝ ટ્સે રર્વવારે ગેરકાયદે માઇગ્ેશન સામે કડક પગલાંને પ્ા્થર્મકતાનું વચન આપ્યું હતું. વડાપ્ધાનપદના બંને દાવેદારોએ ગેરકાયદે માઇગ્ેશન કરનારાઓને રવાંડામાં મોકલવાની સરકારની નીર્તને સમ્થથિન આપ્યું છે.

ભૂતપૂવથિ નાણા પ્ધાન ઋર્ર્ સુનક અને ર્વદેશ પ્ધાન ર્લઝ ટ્સ ર્રિટનના નવા વડાપ્ધાન બનવા માટે રાજકીય ્થપધાથિમાં છે ત્યારે તેઓએ જોન્સનના કૌભાંડો્થી ઘેરાયેલા એડર્મર્ન્થટ્ેશન સામે ર્વરોધ કરી વડાપ્ધાનને તેઓએ રાજીનામું આપવા ફરજ પાડી હતી.

ર્રિટન અત્યારે વધતી જતી

ભાગેડૂ ર્બઝનેસમેન નીરવ મોદીની હોંગકોંગમાં આવેલી રૂ. 253.62 કરોડની સંપર્ત્ એન્ફોસથિમેન્ટ રડરેક્ટોરેટ (ઇડી) એ મની લોન્ડરરંગ કાયદા હેઠળ ગત સપ્ાહે જપ્ કરી હતી. ઇડી દ્ારા જપ્ કરાયેલી સંપર્ત્માં દાગીના અને બેન્ક રડપોર્ઝટનો સમાવેશ ્થાય છે. ૨૦૧૮માં પંજાબ નેશનલ બેંક સર્હતના ૧૪ હજાર કરોડના કૌભાંડનો નીરવ મોદી સામે આરોપ લાગ્યો હતો. ૨૦૧૮માં કૌભાંડનો આરોપ લાગ્યો એ પછી નીરવ મોદીએ દેશ છોડયો હતો. ઈડીએ નીરવ મોદીના કેસની તપાસ શરૃ કરી છે. એ કેસના સંદભથિમાં જ હોંગકોંગમાં્થી નીરવ મોદીની ૨૫૩.૬૨ કરોડની સંપર્ત્ જપ્ કરવામાં આવી છે.

આ સા્થે નીરવ મોદીના કેસમાં ભારત અને ર્વદેશમાં જપ્ અને ટાંચમાં

લેવાયેલી સંપર્ત્નું કુલ મલ્ૂ ય ર.ૃ ૨,૬૫૦.૦૭ કરોડ ્થયુ હોવાનું ઇડીએ જણાવ્યુ છે. પંજાબ નેશનલ બેન્ક સા્થે રૃ. ૧૪,૦૦૦ કરોડની છેતરર્પંડીના કેસમાં ર્પ્વેન્શન ઓફ મની લોન્ડરરંગ એક્ટ, ૨૦૦૨ હઠે ળ કસે નોંધીને તપાસ શરૃ કરી હતી.

આ તપાસ દરર્મયાન હોંગકોંગમાં નીરવ મોદીની માર્લકીની કેટલીક સંપર્ત્ઓ જેમાં ખાનગી ર્તજોરીઓમાં રહેલા દાગીના અને ત્યાંની બેન્કોમાં જમા ્થાપણોને ઓળખી કાઢવામાં આવ્યા હતા, જેમાં્થી ઉપાડ પર તાત્કાર્લક ધોરણે પ્ર્તબંધ મૂકી ટાંચમાં લેવાયા છે. હાલ લંડનની કોટથિમાં ભાગેડુ લોન રડફોલ્ટર નીરવ મોદી ર્વરુદ્ધ પ્ત્યાપથિણનો કેસ ચાલી રહ્ો છે. લંડનની કોટથિમાં પ્ત્યાપથિણના કેસની સુનાવણી આગામી ઓક્ટોબર માસમાં ્થશે.

કન્ઝવવેરટવ પાટટીના સભ્યોના ઓર્પર્નયન પોલમાં ટ્સ મોખરે રહ્ા પછી સુનકે શર્નવારે પોતાને ‘અંડરડોગ’ ગણાવ્યા હતા.

રર્વવારે, બંને ઉમેદવારોએ પ્ેસ સમક્ ગેરકાયદે ઈર્મગ્ેશનના પ્યાસ કરનારાઓને રવાંડા મોકલવાની સરકારની નીર્ત આગળ ધપાવવાની તેમની યોજનાઓ નક્કી કરી હતી, જોકે યુરોર્પયન કોટથિ ઓફ હ્યુમન રાઇટ્સ (ઇસીએચઆર) દ્ારા ગત મર્હને દેશર્નકાલ કરવાના લોકોની પ્્થમ ફ્લાઇટ અટકાવી હતી.

 ?? ?? મોંઘવારી, ર્વકાસમાં રૂકાવટ અને જુદી જુદી વધી રહેલી હડતાળો્થી ઘેરાયેલું છે તેવા સમયે કોઈપણ પ્કારના ટેક્સ કાપના સમયના મુદ્ે બંને ઉમેદવારો વચ્ે ટક્કર છે.
મોંઘવારી, ર્વકાસમાં રૂકાવટ અને જુદી જુદી વધી રહેલી હડતાળો્થી ઘેરાયેલું છે તેવા સમયે કોઈપણ પ્કારના ટેક્સ કાપના સમયના મુદ્ે બંને ઉમેદવારો વચ્ે ટક્કર છે.
 ?? ??

Newspapers in English

Newspapers from United States