Garavi Gujarat USA

રાનરીલ વવક્રમવિંઘે શ્રીલંકાના પ્રેવિડન્્ટ તરરીકે ચૂં્ટા્યા

-

આર્્થથિક અને રાજકીય કટોકટીમાં ફસાયેલા શ્ીલંકામાં બુધવાર 20 જુલાઇએ નવા પ્ેર્સડન્ટ તરીકે રાનીલ ર્વક્રમર્સંઘે ચૂંટાઈ આવ્યા હતા. લોકોના પ્ચંડ ર્વરોધને પગલે અગાઉ પ્ેર્સડન્ટ તરીકે ગોટાબાયાએ રાજીનામું આપી દેશમાં્થી ભાગી જવું પડ્ું હતું. રાનીલ ર્વક્રમર્સંઘે કાયથિકારી પ્ેર્સડન્ટ તરીકે કામગીરી કરતા હતા.

સત્ાવાર રરઝલ્ટમાં જણાવ્યા અનુસાર 225 સભ્યોની સંસદમાં ર્વક્રમર્સંઘેને 134 વોટ મળ્યા હતા. તેમના મુખ્ય હરીફ દુલ્ાસ અલહપ્પેરુમાને 82 અને ડાબેરી મોરચના નેતા અનુરા રદસાનાયકને માત્ર 3 વોટ મળ્યા હતા. ર્વક્રમર્સંઘે શ્ીલંકામાં છ વખત વડાપ્ધાનના રફર્લપ ગુણવધથિનેનો ભારત પ્ત્યેનો પ્ેમ અને સામ્ાજ્યવાદી કબ્જા ર્વરુદ્ધ ્થવતંત્રતાની રદશામાં પ્યાસ 1920ના દાયકાની શરૂઆતમાં અમેરરકા્થી શરૂ ્થયો હતો. આ કાયથિમાં તેમની પત્ીએ હોદ્ા પર રહી ચુક્યા છે અને તેમને પ્ેર્સડન્ટ તરીકે મુખ્ય દાવેદાર માનવામાં આવ્યા હતા. ર્વક્રમર્સંઘેને 225 સભ્યોની સંસદમાં રાજપક્ે પરરવારની એસએલપીપી પાટટીનું સમ્થથિન હતું. જોકે શ્ીલંકાની જનતાએ રાનીલ ર્વક્રમર્સંઘેનો પણ અગાઉ ર્વરોધ કરીને તેમના રાજીનામાની માગણી કરી હતી. તે્થી તેમના માટે શ્ીલંકાને કટોકટીમાં્થી બહાર લાવવાનું પડકારનજનક બની

શકે છે.

નવા પ્ેર્સડન્ટ ચૂંટવા માટે શ્ીલંકન સંસદમાં તમામ સાંસદો ઉપસ્્થ્થત રહ્ા હતા. ભૂતપૂવથિ વડાપ્ધાન મર્હન્દા રાજપક્ે પણ સંસદમાં હાજર રહ્ા હતા. પ્ર્ે સડન્ટ પદની ચૂંટણી પહેલા શ્ીલંકામાં આજે સંસદની બહાર સુરક્ા વ્યવ્થ્થા સઘન કરી દેવાઈ હતી.

શ્ીલંકાની સંસદમાં 44 વર્થિમાં પ્્થમ વખત પ્ેર્સડન્ટ પદ માટે સીધી ચૂંટણી ્થઈ છે. 225 સભ્યો ધરાવતા ગૃહમાં મેર્જકલ રફગર સુધી પહોંચવા માટે 113ના સમ્થથિનની જરૂર હતી. રાર્નલ ર્વક્રમર્સંઘેને તે માટે વધુ 16 મતની જરૂર હતી. તેમને તર્મલ પાટટીના 12 મતમાં્થી 9 મત પર ર્વશ્ાસ હતો, પરંતુ તેમને 134 મત મળ્યા છે.

 ?? ?? ખૂબ સા્થ ર્નભાવ્યો.
રફર્લપ ગુણવધથિને ર્વ્થકકૉસ્ન્સન યુર્નવર્સથિટીમાં જયપ્કાશ નારાયણ અને વીકે કૃષ્ણ મેનનના સહાધ્યાયી રહી ચૂક્યા હતા.
ખૂબ સા્થ ર્નભાવ્યો. રફર્લપ ગુણવધથિને ર્વ્થકકૉસ્ન્સન યુર્નવર્સથિટીમાં જયપ્કાશ નારાયણ અને વીકે કૃષ્ણ મેનનના સહાધ્યાયી રહી ચૂક્યા હતા.
 ?? ??

Newspapers in English

Newspapers from United States