Garavi Gujarat USA

ઝામ્્બબયામાં ભરુચના બે ભાઇઓ પર ફાયરરંગ, એકનું મોત

-

આવરિકાના ઝાસ્મ્બ્યામાં કાબિે વસટીમાં ગ્ોસરી શોપ ચલાિતા ભરુચના બે સગા પર ફા્યદરંગની ઘટનામાં એક ભાઇનું મોત થ્યું હતું અને બીજા ભાઇને ઇજા થઈ હતી. ફા્યદરંગ લૂંટના ઈરાદે કરિામાં આવ્્યું હોિાનું માનિામાં આિે છે. ભરૂચમાં પદરિારને ઘટના અંગે માવહતી મળતા ભારે શોકનો માહોલ છિા્યો હતો, એમ સ્થાવનક મીદડ્યાના અહેિાલમાં જણાિા્યું હતું.

મીદડ્યા અહેિાલ મુજબ આવરિકાના ઝાસ્મ્બ્યાની રાજધાની લુસાકાથી 130 દકમીના અંતરે આિેલા કાબિે ટાઉનમાં ભરૂચના ટંકારી્યા ગામના બે ભાઈઓ ઇમરાન ઈબ્રાહીમ કરકદર્યા અને અજમદ ઈબ્રાહીમ કરકદર્યા રહે છે. ગ્ોસરી શોપ ચલાિતા બે ભાઇઓ રાતે ઘરે સુતા હતા, ત્્યારે કવથત નીગ્ો લુંટારાઓ તેમના ઘરમાં ઘૂસ્્યા હતા. રાત્ે 3થી 4 િાગ્્યે લૂંટારાઓની હલચલન કારણે ઇમરાન ઈબ્રાહીમ કરકદર્યા જાગી ગ્યા હતા. તેઓ તપાસ કરતાં અચાનક લૂંટારુઓની સામે આિી જતા ગભરા્યેલા લૂંટારુએ ફા્યદરંગ કરી દીધું હતું. ઘટનામાં ઇમરાન ઈબ્રાહીમ કરકદર્યા ઢળી પડ્ા હતા. ભાઈની મદદે અજમદ આિી પહોંચતા તેમને પણ ગોળી મારિામાં આિી હતી, તેમને સારિાર માટે હોસ્સ્પટલ ખસેડિામાં આવ્્યા હતા.

Newspapers in English

Newspapers from United States