Garavi Gujarat USA

ચીને ભૂતાન નજીક ગામ િસાિી દેતાં ભારત માટે ર્ચંતાનું કારણ

-

ભારત સાથે લદ્ાખમાં ચાલી રહેલા સરહદી વિિાદ િચ્ે ચીને ભતૂ ાનની દદક્ષણ - પવચિમ સરહદ પર તને અવતક્રમણ િધારી દીધું છે. લટે ેસ્ટ સટે ેલાઇટ તસ્િીરો પરથી જાણિા મળ્્યું છે કે ડોકલામ પઠારથી ૯ દકમી પિૂ મ્વ ાં આિલે એક ગામ સપં ણૂ રીતે ફરી િસાવ્્યું છે. એટલું જ નહી, આ ગામમાં લોકો સપં ણૂ રીતે રહે છે અને િાહનો પણ ત્્યાં પાક્ક થ્યલે ા જોિા મળ્્યા છે. આ ખલુ ાસા બાદ સરં ક્ષણ વનષ્ણાતોએ ચતે િણી આપી છે કે ચીન લાબં ા અતં રના હવથ્યારોની મદદથી ભારતના 'વચકન નકે ' કહેિાતા વસલીગડુ ી કોદરડોર પર હમુ લો કરિાની ત્યૈ ારી કરી રહ્યું છે.

એનડીટીિીના દરપોટ્વ અનસુ ાર, ચીન આ ગામને પાગં ડા કહે છે અને તે ભતૂ ાનની ભવૂ મમાં આિલે છે. દરવમ્યાન, સરં ક્ષણ બાબતોના વનષ્ણાત બ્રહ્ા ચલે ાનીનું કહેિું છે કે ચીન ભતૂ ાનની દદક્ષણ-પવચિમ સરહદમાં અવતક્રમણ િધારી રહ્યું છે. તને ો ઉદેશ્્ય ભારતના 'વચકન નકે 'ને તને ા લાબં ા અતં રના શસ્ત્ોના દા્યરામાં લાિિાનો છે. તમે ણે કહ્યું કે લદ્ાખની સાથે પિૂ વી મોરચા પર પણ ધ્્યાન આપિાની જરૂર છે. િાસ્તિમા,ં પવચિમ બગં ાળને ઉત્તરપિૂ ભારત સાથે જોડતો ખબૂ જ સાકં ડો વસવલગડુ ી કોદરડોર ભારતનો વચકન નકે કહેિા્ય છે.

ભારતનો આ વિસ્તાર માત્ ૨૦થી ૨૨ દકલોમીટર પહોળો છે. ભારતના ૭ રાજ્યોને જોડતો આ ભાગ ભૌગોવલક રાજકી્ય અને ભૌગોવલક રીતે ખૂબ જ મહત્િપૂણ્વ માનિામાં આિે છે. આ જ કારણ છે કે િર્્વ ૨૦૧૭માં ભારતે ચીની સેનાને ડોકલામમાં રોડ બનાિિાથી રોકી હતી.

Newspapers in English

Newspapers from United States