Garavi Gujarat USA

પોન્નિયન સેલ્વન

-

કોરોના મહામારી પછી બદલાયલે ા સંજોગોમાં ફિલ્મ મેકસ્સ ટેન્્શનમાં રહે છે. મોટા બેનરની ઉંચા બજેટની ફિલ્મો પણ નનષ્િળ ગઇ છે. અગાઉ સ્ટાર વેલ્યયુ પર ફિલ્મો બમ્પર નહટ થઈ જતી હતી, પરંતયુ હવે ઓફિયન્સની પસંદગીમાં િેરિાર થયો છે. ફદલીપકુમારથી લઇને ્શાહરૂખ સયુધીના સ્ટાસ્સની િબલ રોલ વાળી ફિલ્મોને દસકાઓ પછી પણ યાદ કરવામાં આવે છે.

રામ ઔર શ્યામ, સીતા ઔર ગીતાથી લઇને જયુિવા- કરણ અજયુ્સન જેવી અનેક ફિલ્મો િબલ રોલના

કારણે નહટ રહી

હતી. હવેના સમય મયુજબ

સિળ ફિલ્મો બનાવવા માટે ફિલ્મ

મેકસ્સ િરીથી િબલ રોલ નવષે નવચારતા થઇ ગયા છે અને તેને અમલમાં પણ મયુકી રહ્ા છે. હવે ઘણા સ્ટાસ્સની િબલરોલની ફિલ્મો આવી રહી છે, જેમાં ્શાહરૂખની જવાનથી લઇને રણબીરની ્શમ્શેરા સયુધીની ફિલ્મોનો સમાવે્શ થાય છે.

ફદલ સે અને રોજા જેવી ફિલ્મો બનાવનારા તનમલ િાયરેક્ટર મનણરત્નમ મેગા સ્ટાસ્સ સાથે નબગ બજેટ ફિલ્મ બનાવી રહ્ા છે. પોનનિયન સેલ્વન નામની આ ફિલ્મને ટૂંકમાં પીએસ-1 તરીકે ઓળખવામાં આવે છે. જેથી ફિલ્મની સીક્વલ બનાવવાનો પ્લાન પણ અત્યારથી તૈયાર હોવાનયું લાગે છે. આ ફિલ્મમાં ઐશ્વયા્સ રાયનો િબલ રોલ છે. રાજકુમારી નફં દની દેવી અને તેની માતા મંદાફકની દેવીના રોલમાં ઐશ્વયા્સ જોવા મળ્શે.

Newspapers in English

Newspapers from United States