Garavi Gujarat USA

68મા નશે નલ ફિલ્મ એવોર્્ડ જાહેર, અજય દેવગણ શ્ષ્ે ‍ઠ અભિનતે ા

-

વષ્સ 2020 માટેના 68મા ને્શનલ ફિલ્મ એવોિ્સની ગયુરુવારે જાહેરાત થઈ હતી. તનમલ ફિલ્મ ‘સયુરારાઈ પોટ્રુ’ને બેસ્ટ ફિચર, બેસ્ટર એક્ટર અને બેસ્ટ એક્ટ્ેસનો ને્શનલ એવોિ્સ મળ્યો હતો. બીજા મોટા નવજેતામાં અજય દેવગણની ફિલ્મ ‘તાન્હાજીીઃ ધ અનસંગ વોફરયર’ રહી હતી. આ ફિલ્મ માટે અજય દેવગણને બેસ્ટ એક્ટરનો એવોિ્સ મળ્યો હતો. આ ફિલ્મને હોલસમ એન્ટરટેઇનમેન્ટ માટે બેસ્ટ પોપ્યયુલર ફિલ્મનો પણ એવોિ્સ મળ્યો હતો. તાન્હાજી એક એવી ઐનતહાનસક ફિલ્મ છે, જેમાં મરાઠા સામ્ાજ્યની ્શૂરવીરતાને ભવ્ય અંદાજમાં રજૂ કરાઈ છે. તાન્હાજી માટે બેસ્ટ કોચ્યયુમ ફિઝાઇનરનો એવોિ્સ નચીકેત બારવે અને મહે્શ ્શેરલાને મળ્યો હતો.

અજય દેવગણની સાથે બેસ્ટ એક્ટરનો એવોિ્સ સયુરારાઈ પેટ્રુ માટે સયુયા્સને પણ મળ્યો હતો. આ ફિલ્મમાં

અજય દેવગણને અગાઉ ‘ઝખ્મ’ (1998) અને ‘નલજન્િ ઓિ ભગત નસંહ’ (2002)માં અનભનય બદલ બેસ્ટ એક્ટરનો ને્શનલ ફિલ્મ એવોિ્સ મળ્યો હતો. દેવગણે જણાવ્યયું હતયું કે ત્રીજા વખત સન્માન મેળવતા તેમને આનંદ થયો છે. .

સયુરારાઈ પોટ્રુ ફિલ્મ માટે ્શાનલની ઉષા નાયરને બેસ્ટ સ્ક્ીનપ્લેન એવોિ્સ મળ્યો હતો. આ ફિલ્મ માટે જીવી પ્રકા્શ કુમારને બેસ્ટ મ્યયુનઝક િાયરેક્ટર (બેકગ્ાઉન્િ સ્કોર)નો એવોિ્સ મળ્યો હતો. સ્વગ્સસ્થ મલાયલમ ફિલ્મમેકર સનચદાનંદન કેઆરને અય્યારપ્પનયુમ કોન્શયયુમ માટે મરણોપરાંત બેસ્ટ િાયરેક્ટરનો એવોિ્સ મળ્યો હતો. આ ફિલ્મ માટે બેસ્ટ સપોફટુંગ એક્ટરનો એવોિ્સ નબજયુ મેનને, તથા બેસ્ટ પ્લેબેક ફિમેલ નસંગરને એવોિ્સ નનચમ્માને મળ્યો હતો. બેસ્ટ પ્લેબેક નસંગર મેલનો એવોિ્સ મરાઠી ફિલ્મ મી વસંતરાવ માટે રાહયુલ દે્શપાંિને મળ્યો હતો.

 ?? ?? એર િેક્કનના સ્થાપક કેપ્ટન જીઆર ગોપીનાથના જીવન આધાફરત છે. આ ફિલ્મ માટે અપના્સ બાલામયુરાઈને બેસ્ટ એક્ટ્ેસનો એવોિ્સ મળ્યો હતો. બેસ્ટ નહન્દી ફિલ્મનો એવોિ્સ ‘તયુલસીદાસ જયુનનયર’ને મળ્યો હતો.
એર િેક્કનના સ્થાપક કેપ્ટન જીઆર ગોપીનાથના જીવન આધાફરત છે. આ ફિલ્મ માટે અપના્સ બાલામયુરાઈને બેસ્ટ એક્ટ્ેસનો એવોિ્સ મળ્યો હતો. બેસ્ટ નહન્દી ફિલ્મનો એવોિ્સ ‘તયુલસીદાસ જયુનનયર’ને મળ્યો હતો.

Newspapers in English

Newspapers from United States