Garavi Gujarat USA

ગુજરાતી ફિલ્મમાં અમમતાભ બચ્ચન

-

ત્ણયે ને સાથે ફિલ્મ પર જોવાનું ખબૂ જ મશ્ુ કેલ છે. શાહરૂખે ફરમતક અને સલમાન બનં સાથે કામ કયુંુ છે. ફરમતક અને શાહરૂખની ફિલ્મ કભી ખશુ ી કભી ગમ 2001માં ફરમલઝ થઈ હતી. પછી બનં વચ્ચે અતં ર વધી ગયું હત.ું સત્ૂ ો કહે છે કે, જણાવ્યા મજુ બ, વીસકે વષ્બ પહેલાં એક એવોડ્બ િંક્શનમાં સિૈ અલી ખાન અને શાહરૂખ ખાને ભગે ા મળીને ફરમતકની ફિલ્મ કોઈ મમલ ગયા (2003)ની મજાક ઊડાવી હતી. સિૈ અને શાહરૂખ કોઈ મમલ ગયાના કેરેક્્ટર જાિનુ ો ડ્સે પહેરીને સ્્ટજે પર આવી ગયા હતા અને કહ્યં હતું કે, ફિલ્મનો અસલી હીરો તો જાિુ છે. ફરમતક સકે ન્ડ ક્ાસ એક્્ટર છે. ફરમતકે કોઈ હોબાળો કયયો નહીં, પરંતુ મનમાં સમસમી ગયો હતો.

બોલીવૂડના મેગાસ્્ટાર અમમતાભ બચ્ચને એક નવી અબ્બન ગુજરાતી ફિલ્મમાં અમભનય આપ્યો છે. આથી અમમતાભના ગુજરાતી ચાહકોને પોતાની માતૃભાષાની ફિલ્મમાં જ સુપરસ્્ટારને જોવાનો લાભ થશે.

આ નવી ગુજરાતી ફિલ્મ 'િક્ત મમહલાઓ મા્ટે'માં મચંતન પરીખ નામના એક વ્યમક્તની વાત છે. 28 વષષીય આ મધ્યમ-વગષીય માણસ જે તેના જીવનમાં સતત મમહલાઓથી ઘેરાયેલો અને પરેશાન રહે છે. અંબાજી મંફિરમાં તે પ્ાથ્બના કરે છે અને એવી શમક્ત માંગે છે જે તેને સ્ત્ીઓને સમજવામાં મિિ કરી શકે. અને તેની આ ઈચ્છા મંજૂર થાય છે.

આ ફિલ્મ અંગે મનમા્બતા આનંિ પંફડત કહે છે, ‘હું હંમેશા ગુજરાતી ભાષામાં કૌ્ટુંમબક ફિલ્મો બનાવવા માંગતો હતો અને મારા મગજમાં પહેલું નામ માત્ અમમતાભ બચ્ચનનું હતું. હંુ ભાગ્યશાળી છું કે તેઓ માત્ આ ફિલ્મમાં કેમમયો ભજવવા મા્ટે જ નહીં પરંતુ ફિલ્મની સ્્ટોરીના વણ્બનમાં તેમનો જાિુઈ અવાજ આપવા મા્ટે પણ સહમત થયા.

મને આશ્ચય્બ તો આ વાતથી થાય છે કે જયારે મેં સૂચવ્યું કે અમે તેમના ભાગ ડબ કરી શકીએ પરતં તેમણે ખૂબ જ નમ્રતાપૂવ્બક કહ્યં, ‘આપ પહેલે હમારા કામ િેખીયે!’ અને જાતે જ સંપૂણ્બ ગુજરાતી શબ્િપ્યોગ સાથે અવાજ રેકોડ્બ કયયો. આ સૂચવે છે કે તેઓ તેમના કામ માં શો્ટ્બક્ટ નથી લેતા. હંુ ખૂબ જ ખુશ છું કે તેઓ 'િક્ત મમહલા મા્ટે 'નો એક ભાગ છે.,વૈશલ શાહ કહે છે, “શ્ી આનંિ પંફડત સાથે આ ફિલ્મનું મનમા્બણ કરીને

 ?? ??

Newspapers in English

Newspapers from United States