Garavi Gujarat USA

પરફ્યયૂમ લગાવવાની રીત

-

પરફ્્યરૂમને જો ્યોગ્્ય જગ્્યા પર લગાવવામાં આવે તો તેની સયુગંધ લાંબા સમ્ય સયુધી ટકે છે. ઘણાં લોકો પરફ્્યરૂમને કાં્ડા પર લગાવે છે પણ તેને કોણીની અંદર લગાવવામાં આવે તો લાંબા સમ્ય સયુધી ટકે છે, કારણ કે કોણીની અંદર ગરમી ઉત્પન્ન થા્ય છે. જેથી પરફ્્યરૂમ લાંબા સમ્ય સયુધી ટકે છ.ે કાનની પાછળ પણ તમે પરફ્્યરૂમ લગાવી િકો. આ એવયું સ્પોટ છે જે ઓઇલી હો્ય છે, તેથી ત્્યાંથી પરફ્્યરૂમ જલદી ઊ્ડતયું નથી. એવી રીતે બીજો સ્પોટ્ડ નાસભ છે. આ િરીરનો એવો ભાગ છે જ્્યાંથી હીટ નીકળે છે. જે પરફ્્યરૂમ લગાવવા માટે પરફેક્ટ પોઇન્ટ છે.

Newspapers in English

Newspapers from United States