Garavi Gujarat USA

યુવતીઓનું અભિન્ન અંગ એટલે હેન્્ડબેગ મલ્લ્્ટ કલ્ડ્ડ હેન્્ડબેગ

-

બ્્યયુટી ઈન્્ડસ્ટ્ીઝમાં પરફ્્યયુમનયું બજાર પણ ઘણયું મોટયું છે. ફૂલોના એસેન્સ, સસટ્સ ફ્ૂટ્સ, ચંદનનયું તેલ વગેરેમાંથી બનાવવામાં આવેલા પરફ્્યયુમ ગ્રૂસમંગને ફફસનસિંગ ટચ આપે છે. તેથી બધા જ લોકો પરફ્્યયુમનો ઉપ્યોગ કરવા માંગે છે.

ખયુશ્બરૂ અને ખયુબસયુરતી એકબીજાના પરૂરક છે તેથી બધા જ લોકો પરફ્્યયુમ પાછળ પાગલ છે. પરફ્્યયુમ રોમાન્સ જગાવવાનયું પણ કામ કરે છે પરંતયુ જો પરફ્્યયુમની સયુગંધ ખરાબ હો્ય તો મરૂ્ડ ખરાબ થઇ જા્ય છે.

પ્રસંગોપાત ઉપ્યોગમાં લેવાતાં પરફ્્યરૂમે હવે મસહલાઓના વો્ડ્ડરોબમાં સ્થાન જમાવી લીધયું છે. કૉલેજગોઇંગ ગલ્ડ હો્ય કે વફકિંગ વયુમન દરેકના પસ્ડમાં સ્મોલ સાઇઝ પરફ્્યરૂમ હોટ ફેવફરટ બની ગ્યાં છે. સામાન્્ય રીતે પરસેવાની દયુગગંધથી છયુટકારો મેળવવા પણ ઘણા લોકો પરફ્્યરૂમનો ઉપ્યોગ કરે છે. આમ એક પરફ્્યરૂમ અનેક રીતે ઉપ્યોગી છે. તમને દીવાના બનાવી દે એવી માદક સયુગંધનાં પરફ્્યરૂમ બજારમાં ઉપલબ્ધ છે. જ્્યારે તમે પરફ્્યરૂમ ખરીદવા જાવ ત્્યારે તેની સયુગંધથી તમને કોઇ પ્રકારની એલર્જી તો નથી થતીને એ સૌથી પહેલાં ચકાસી લો. પરફ્્યરૂમ સવિે જો તમને ખાસ કંઈ માસહતી ન હો્ય તો તેને મેળવવાના અનેક સવકલ્પ છે જે તમને ઘણી વખત કન્ફ્્યરૂઝ કરી દે છે. તેથી પરફ્્યરૂમ ખરીદતી વખતે અમયુક વાતનયું ધ્્યાન રાખો.

પરફ્્યયુમની પસંદગી કરતા સમ્યે અમયુક બાબતને ધ્્યાનમાં રાખવી ખયુબ જ જરૂરી છે. દરેક વ્્યસતિની િરીરની ગંધ અલગ હો્ય છે તેથી એક પરફ્્યયુમનો પ્રભાવ બે અલગ વ્્યસતિઓનાં િરીરમાં અલગ હો્ય છે. તેથી પરફ્્યયુમ ખરીદતા પહેલાં તમારી ત્વચા પર ટ્ા્ય કરી િકો છો, પરફ્્યરૂમની સાચી સયુગંધ તો ત્્યારે ખબર પ્ડે છે જ્યારે તે ત્વચાનાં સંપક્કમાં આવે છે. અલગ-અલગ પરફ્્યયુમની ટ્ા્ય કરવાથી આપણી પસંદગી ભ્રસમત થઇ િકે છે તેથી સમજી-સવચારીને પસંદ કરો.

આપણે જે પરફ્્યયુમ ખરીદીએ છીએ તેમાં વધયુ સસંથેફટક બ્લે્ડ વાળા હો્ય છે. તો પરફ્્યયુમમાં તેલ પણ હોઈ િકે છે, જે સસંથેફટક ઘટકો સાથે સમક્સ હો્ય છે. દયુસન્યાનયું સૌથી સારું પરફ્્યયુમ સસંથેફટક બ્લે્ડસ છે તે ઘણયું ઇફેક્ક્ટવ છે. ઘણા પરફ્્યયુમસ્ડ,માને છે કે કુદરતી સ્ત્ોતોમાંથી મેળવેલી સયુગંધ કરતાં મો્ડ્ડન સસંથેફટક બ્લે્ડ વધયુ સારું છે.

સવસવધ પ્રકારની હેન્્ડબેગ્સ ્યયુવતીઓમાં લોકસપ્ર્ય છે. જયુદાં જયુદાં પ્રસંગોએ મસહલાઓ જયુદા જયુદા પ્રકારની હેન્્ડબેગ્સ સાથે રાખતી હો્ય રેે છે. નોકફર્યાત મસહલાઓ માટે ઓફફસમાં હેન્્ડબેગ બહયુ જરૂરી છે. ઓફફસ માટે હેન્્ડબેગ પસંદ કરતી વખતે અમયુક વાતોનયું ધ્્યાન રાખવયું પ્ડે છે. નહીંતર અ્ડધો સામાન બહાર રાખવો પ્ડે. જો તમે તમારી ઓફફસ બેગ્સથી બોર થઇ ચરૂક્્યા હોવ તો સ્ટાઇસલિની સાથે સાથે ફોમ્ડલ અને પ્રોફેિનલ લયુકવાળી હેન્્ડ બેગ્સ ટ્ા્ય કરો.

આ બગે દેખાવમાં ક્ાસી અને ફેિનબે લ લાગે છે. વફકગિં વમયુ ન માટે આ બગે પરફેક્ટ છે. આ તમને સ્ટાઇસલિની સાથે પ્રોફેિનલ લકયુ પણ આપિ.ે િોલ્્ડર બગે ની અદં ર ઘણી સ્પસે પણ હો્ય છ.ે એમાં તમે મકે અપ ફકટ, વોટર બોટલ મકરૂ ી િકો છો. આ પ્રકારની બગે તમને ઓનલાઇન મળી જિ.ે એમાં અનકે રંગો પણ ઉપલબ્ધ છે.

આ સસન્થેફટક બેગ જોવામાં બહયુ ખચા્ડળ

લાગે છે, પરંતયુ માકકેટમાં ્યોગ્્ય ભાવમાં મળી જિે. બેગની અંદર ઘણી જગા હો્ય છે. જેમાં તમે જરૂફર્યાતનો સામાન સરળતાથી મરૂકી િકો છો. આ બેગ તમને પરફેક્ટ ફોમ્ડલ લયુક આપે છે. ્ડબલ હેન્્ડલ હેન્્ડબેગ દેખાવમાં સ્ટાઇસલિ તો લાગે જ છે, આ ઉપરાંત મજબરૂત અને ટકાઉ પણ હો્ય છે. એમાં બે હેન્્ડલ હોવાથી તેને સાથે રાખવામાં સરળતા રહેિે.

ઓફફસ માટે બેગ લેતી વખતે અનેક વાતોનયું ધ્્યાન રાખવયું જોઇએ. જેમ કે, તે દેખાવમાં સ્ટાઇસલિ તો હોવી જોઇએ. સાથે સાથે પ્રોફેિનલ લયુક પણ જળવાવો જોઇએ. આ બેગમાં ત્ણ કમ્પોટ્ડમેન્ટ અને બે પોકેટ હો્ય છે એટલે તમને ખ્્યાલ આવી ગ્યો હિે કે આ પ્રકારની હેન્્ડબેગમાં ઘણી જગ્્યા મળી રહે છે. તેને સાચવવામાં પણ સરળતા રહે છે, કારણ કે આ પ્રકારની બેગનયું વજન બહયુ ઓછયું હો્ય છે. આ બેગ તમને માકકેટમાં તથા ઓનલાઇન અનેક ફ્ડઝાઇન્સ અને રંગોમાં મળી જિે. આ પ્રકારની બેગને ભીના કપ્ડાંથી સાફ કરવાથી તે લાંબા સમ્ય સયુધી ટકે છે.

આ મક્લ્ટ કલર હેન્્ડબેગ હવે લેધર મટીફર્યલમાં બનેલી પણ જોવા મળે છે. તે દેખાવમાં આકર્્ડક લાગે છે. એની અંદર બે પોકેટ્સ હો્ય છે. એમાં બે હેન્્ડલ હો્ય છે. જેનાથી તેને કૅરી કરવામાં સરળતા રહે છે. એ તમને ટ્ેફ્ડિનલ લયુક આપી િકે છે. જો ઓફફસમાં તહેવારમાં કે કોઈ ફંક્િન હો્ય તો તમે ટ્ેફ્ડિનલ આઉટફફટની સાથે બેગ કૅરી કરી િકો છો. આ બેગ તમને ઓનલાઇન પણ મળી જિે.

સામાન્્ય રીતે એવયું માનવામાં આવે છે કે સજ્યોમસે ટ્ક આકારની બગે માં સામાન ઓછો સમાિ,ે પરંતયુ હવે સજ્યોમસે ટ્ક સવસવધ સાઇઝમાં ઉપલબ્ધ છે. આ પ્રકારની ઓફફસ બગે માં ઘણી સ્પસે હો્ય છ.ે એમાં ત્ણથી ચાર પોકેટ્સ પણ હો્ય છે. આ બગે ઓનલાઇન અલગ અલગ સાઇઝમાં ઉપલબ્ધ છે. તમે તમારી ઇચ્છા અનસયુ ાર સાઇઝની પસદં ગી કરી િકો છો. આ બગે બનાવવા માટે સ્મધરૂ લધે રનો ઉપ્યોગ થા્ય છે. આ બગે માં અનકે ફ્ડઝાઇન માકટકે માં ઉપલબ્ધ છે. તમે તમારી પસદં ની ફ્ડઝાઇન લઇ િકો છો.

Newspapers in English

Newspapers from United States