Garavi Gujarat USA

• વાનગી-વૈવવધ્્ય સૂરતી મરચાં

- ભરવા માટે સામગ્ી : રીત :

૧૦૦ ગ્ામ મેંદો, એક ઝૂડી પાલક, ૩૦૦ ગ્ામ તેલ તળવા માટે, નમક સ્વાદાનુસાર, એક નાની િમિી સાકર, થોડું પાણી.

૩૦ ગ્ામ ફણસી ઝીણી સમારેલી, પાંિ ગ્ામ શીંગદાણા શેકકીને ભૂકો કરેલા, બે ગ્ામ સફેદ તલ, એક ટી સ્પૂન લીંબુનો રસ, એક ટી સ્પૂન લીલાં મરિાં વાટેલાં, ૨૦ ગ્ામ લીલા વટાણાં.

ભરવા માટેની સઘળી સામગ્ી સારી રીતે ચમક્સ કરીને અલગ મૂકકી દો. ત્યાર બાદ પાલકને ઝીણી સમારી તેની પેસ્ટ તૈયાર કરો. તેમાં મેંદો, સાકર, નમક અને પાણી નાખી લોટ બાંધો. લુઆ બનાવી પૂરી વણો. તેમાં ભરવા માટેની સામગ્ી ભરી પૂરીને મરિાંનો આકાર આપી રકનારી પરથી િીટકાડી દો. ત્યાર બાદ કડાઈમાં તેલ ગરમ કરી એક-એક પૂરી તળી લો. ટોમેટો કેિઅપ અને લીલી િટણી સાથે ગરમ ગરમ પીરસો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States