Garavi Gujarat USA

ઈંડું સિક્સ કરો

-

જ્યારે તમે મહેંદી પલાળો છો તો તેમાં એક ઈંડાનો સફેદ ભાગ ચમક્સ કરો. તેનાથી વાળનું પ્ોટીન જળવાઈ રહેશે અને વાળ સોફ્ટ પણ બનશે. મહેંદી વાળને કંડીશચનંગ કરે છે તો ઈંડું વાળની િમકને વધારે છે. જે વાળ તૂટ્ા છે તેને પણ રરપેર કરવામાં મદદ મળી રહે છે.

જ્યારે તમે મહેંદી ચમક્સ કરો ત્યારે તમે તેમાં દહીં અને ઈંડું ચમક્સ કરીને લગાવી શકો છો. આ સાથે વાળ ભરાવદાર અને મજબૂત બને છે. દહીં વાળના પોષણની ખામીને દૂર કરે છે અને તેને ચસલ્કકી અને સોફ્ટ બનાવે છે. પહેલા દહીંને સારી રીતે ફેંટી લો અને પછી મહેંદીની સાથે તેની પેસ્ટ બનાવીને ઉપયોગમાં લો.

દહીં, ઈંડું અને સરચસયાનું તેલ ચમક્સ કરીને એકસાથે વાળમાં મહેંદી લગાવવામાં આવે તો સાથે જ મધ ચમક્સ કરી લેવું ઉત્તમ રહે છે. તેનાથી વાળ સોફ્ટ અને શાઈની બને છે. વાળને માટે સૌથી પૌષ્ટિક હેયર માસ્ક બનાવતી સમયે આ િીજોને એકસાથે ચમક્સ કરી શકાય છે. તે વાળના ન્યૂચરિશનની ખામીને દૂર કરશે. તમે ઈચ્છો તો કોઈ પણ પ્કારના વાળ પર તેને યૂઝ કરી શકો છો.

Newspapers in English

Newspapers from United States