Garavi Gujarat USA

જી્વન નટનો ખષેલ

-

્સૌના મનમાં એક અજાિિી હતી કારણ કે, ્સહજાનંદ સ્વામીએ મંદદરના ચોગાનમાં નટનો ખેલ રાખ્િો હ7તો. ભતિો, ્સંતો, નગરિનો ખેલ િેવા ઉમટ્ા હતા, િધાંને એમ હતું કે, મહારાિે મંદદરમાં આવો ખેલ કેમ રાખ્િો હશે?

નટનો ખેલ શરૂ ્થિો, મોટો વાં્સ લઇ નટ દોરડાના છેડે ચઢી ગિો, તેના ્સા્થીદારે ઢોલકી વગાડવાનું શરૂ કિુું. પેલો નટ હા્થમાં વાં્સ લઇ દોરડા પર એક પછી એક પગલું ્સાચવીને મૂકવા લાગ્િો. આગળ વધતો જાિ છે, તેમ તેમ પેલો વાં્સ ડાિે-િમણે નમાવી શરીરનું ્સમતોલન કેળવી રહ્ો છે. એની નિર દોરડાના પેલા છેડે છે. એકધ્િાને એ ચાલી રહ્ો છે. લોકોની નિર તેના પર છે. પેલો એક િાિુ નમે તો લોકોના જીવ અદ્ધર ્થઇ જાિ છે, પણ પેલો પાક્કો ખેલાડી છે. એ તરત િ ્સમતુલન મેળવી લે છે. ધીમે-ધીમે કરતાં એ ્સામા છેડે પહોંચી ગિો અને લોકો તાળી પાડી ઊઠ્ા.

વાલ્લ્મકી ્સમાિના લોકોનો િ હક્ક છે, તે્થી એ લોકો ઘી એકઠું કરી લઇ જાિ છે. અને શુદ્ધ કરી તેને િારે મા્સ વાપરે છે. જોકે, આ પ્ર્થા ગરીિ કોમને મદદરૂપ ્થાિ તે માટે ઉદભવી હશે. પલ્ીની પ્રદજક્ષણા કરવામાં આવે છે, િાળકોને પલ્ીની પ્રદજક્ષણા કરાવાિ છે, લોકો શ્ીફળ, ફૂલહાર ચઢાવે છે. પલ્ીમાં જોડાિેલા િધા લોકો આખેઆખા ઘી્થી નવાઇ જાિ છે. ગામમાં ફરીને પલ્ી નીિ મંદદર આવે છે, ત્િારે લગભગ

ખેલ પૂરો ્થિો, પછી મહારાિશ્ી ઊભા ્થિા અને લોકોને ્સંિોધી કહ્યં; ‘જોિોને નટનો ખેલ?’ આટલા િઘધાની હાિરી્થી આિે આનંદ ્થાિ છે. ભતિો, ભાઇઓ-િહેનો, આ ખેલ સ્વામીએ કેમ રાખ્િો, એમ તમને ્થતું હશે. ્થાિ િ. પણ મૂળ વાત એ છે કે, ‘આ ખેલ કરનાર નટનું ધ્િાન દોરડા પર િ હતું. એનું ધ્િેિ હતું, ્સામા છેડે િવાનું. એ િીિે ધ્િાન આપતો િ નહોતો, વળી જ્િાં એ ડગે કે તરત ્સમતુલા કેળવી લેતો હતો. એમ માણ્સનું ધ્િાન પણ એક ધ્િેિ પર િ હોવું જોઇએ. એ ધ્િેિ ભગવાનની ભજતિ, ઇશ્વરની કૃપાની પ્રાજપ્તનું હોવું જોઇએ. અને એમાં િરાિે ડગી િવાિ તો ફરી ્સમતુલન મેળવી લેવાનું, એ આ નટના ખેલમાં્થી શીખવા મળે છે. એમ કરતાં-કરતાં ધીમે-ધીમે ધ્િેિ તરફ ્સફળ ્થવાિ.’

િ્સ, આિના ખેલનું આ િ જ્ાન છે. આ જ્ાન આપવા િ આિે આ ખેલ રાખ્િો હતો. સ્વામીજીની વાત ્સાંભળી િધાને ખેલનું રહસ્િ ્સમજાઇ ગિું. ્સવાર પડવા આવી હોિ છે, જ્િાં માતાજીની આરતી ્થાિ છે. ગરિા ગવાિ છે, હજારો લોકો તેમાં જોડાિ છે જ્િારે િારિામાં લાખો લોકો ઉમટે છે. પલ્ીમાં હજારો મણ ઘી ચઢાવાિ છે, િેના્થી ગામના રસ્તા પર ઘીની નદીઓ વહેતી લાગે છે. વરદાજિની માતા ભતિોની મનોકામના પૂણ્થ કરે છે એ માટે વરદાન માગવામાં આવે છે, આમ આ સ્્થળ રૂપાલનો મેળો, અ્થવા પલ્ીનો મેળો તરીકે પણ પ્રખ્િાત છે.

Newspapers in English

Newspapers from United States