Garavi Gujarat USA

અવકાશવવજ્ાનની હરણફાળઃ ચંદ્ર પર પગ મુકવાની માનવજાતની વિવધિને 53 વર્્ષ થયાં

-

• ખૂબસૂરત અને વાતાવરણી્ય લેખન સાથે, એમ. ટી. ખાન એક બોડ્ડ વાતા્ષ કિે છે જે લોભ અને અસમાનતાને પડકારે છે. ખડતલ અને િોંહશ્યાર નુરા ગ્ામીણ પારકસ્તાનની મીકા ખાણોમાં જીન અને જાદુના ક્ષેત્ સુધીના અવરોધો સામે લડે છે. - હઝરાન

આજે અવકાશમાં અવરજવર કરવી સામાન્્ય થઇ ગઇ છે. મોટાં ધનકુબેરો તો કોઇ હિલસ્ટેશન પર ફરવા જતાં િો્ય એમ અવકાશ્યાત્ાઓ કરી રહ્ા છે. અવકાશમાં પગ મુકવો એ માનવજાતની મોટામાં મોટી હસહધિ િતી. આજથી 53 વર્્ષ પિેલાં માનવજાતે ચંદ્ર પર પગ મુક્્યો તે એક મોટી િરણફાળ િતી.

ગત 20 જુલાઇ 1 969 ના રોજ નીલ આમ્ષસ્ટ્ોગ, બજ ઑલ્ડ્રિન અને માઇકલ કોહલન્સ નામના અવકાશ્યાત્ીઓએ ચંદ્ર પર પિોંચ્્યા તે અવકાશ હવજ્ાનના ઇહતિાસની સૌથી ગૌરવપૂણ્ષ ક્ષણો િતી. એક સમ્યે ચાંદ કે પાર ચાલો એ કહવઓ અને લેખકોની કડ્પના ગણાતી િતી.જેને કાળા માથાના ગોરા માનવીઓએ સાકાર કરી િતી.

એપોલો -11 હમશન િેઠળ નાસાના અંતરરક્ષ્યાને 16 જુલાઇ 1969ના રોજ ફલોરરડાથી ચંદ્ર પર જવા ઉડાણભરી િતી. સમાનવ ચંદ્રના પ્રવાસે જઇ રિેલા ્યાનનું ટેહલહવઝન પર પ્રસારણ થ્યું િતું. હવશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ ટીવી પર આ ઘટનાને હનિાળી િતી. અમેરરકાના તત્કાહલન પ્રમુખ રરચડ્ષ હનકસન મૂન પ્રવાસની ઘટના સમ્યે વ્િાઇટ િાઉસની ઓવલ ઓરફસમાં બેસી રિ્યા િતા.

્યાનમાં બેસીને ચંદ્ર પર જનારા ત્ણ અવકાશ્યાત્ીઓમાં નીલ આમ્ષસ્ટ્ોંગની એપોલો -૧૧ હમશનના કમાંડર ઇન ચીફ તરીકેની જવાબદારી િતી. ઇગલ નામનું અવકાશ્યાન ૨૧ કલાક અને ૩૧ મીહનટ સુધી ચંદ્રની સપાટી પર રિ્યું િતં.ુ આ દરહમ્યાન બે અવકાશ્યાત્ી નીલ આમ્ષસ્ટ્ોગ અને ઑલ્ડ્રિને ચંદ્રની સપાટી પર પગ મૂકીને ટિેડ્્યા િતા. નીલે ચંદ્રની સપાટી પાવડર જેવી િોવાનો અનુભવ ક્યયો િતો. નીલે જ્યારે ચંદ્રની સપાટી પર પગ મુક્યો તે પિેલા તેમના હ્વદ્યના ધબકારા ૧૧૦ પ્રહત મીહનટ િતા.

જ્યારે માઇકલ કોહલન્સ ્યાનમાં બેસીને ભ્રમણ કક્ષામાં ચકકર લગાવતા રિ્યા િતા. આ અંતરરક્ષ્યાત્ી ૨૪

'ધ કલર ઓફ ગોડ એ એક આકર્્ષક વાંચન છે, તે બુરખો ઉતારીને 'મુહતિ' શોધવા સુધીની એક મહિલાની સફરની વાતા્ષ કિે છે. ચૌધરી તેના પરરવારમાં કેવી રીતે કટ્ટરવાદના મૂહળ્યાં પડ્ાં તેનું વણ્ષન કરે છે. તે સંસ્કકૃહતનો અરીસો પકડી જુલાઇના રોજ ચંદ્ર પરથી સલામત પૃથ્વી પર પાછા ફ્યા્ષ િતા. આ સાથે જ અમેરરકા ચંદ્ર પર માનવ મોકલનારો દુહન્યાનો પ્રથમ દેશ બન્્યો િતો. અવકાશ્યાત્ીઓ ચંદ્રની ખરબચડી સપાટી પરથી ૨૧.૫ રકલોગ્ામ માટી લાવ્્યા િતા. આ માટી હવશ્વના વૈજ્ાાહનકો અને સંશોધકોને સંશોધન માટે વિેંચવામાં આવી િતી.

એપોલો હમશન-૧૧ પછી અમેરરકાએ ચંદ્ર પર અન્્ય પાંચ હમશન ચંદ્ર પર મોકડ્્યા િતા. ૧૯૭૨માં ્યુજીસ સેરનન ચંદ્ર પર પિોંચનારા છેલ્ા અવકાશ્યાત્ી િતા. ત્્યાર પછી અમેરરકાએ ચંદ્ર અહભ્યાન પર પડદો પાડી દીધો િતો. ચંદ્ર પર ત્્યાર પછી કેમ કોઇ ગ્યું નથી તેના રિસ્્ય પરથી પડદો ઉઠ્યો નથી.

અમેરરકા અત્્યાર સુધી તેના મૂળ પ્લાન મુજબ આગળ વધ્્યું િોતતો ચંદ્ર પર માનવ વસાિત સ્થાહપત થઇ શકી િોત. ૨૦૦૪માં અમેરરકાના તત્કાહલન

પ્રેહસડેન્ટ જ્યયોજ જબ્ડ્્યુ બૂશે ચંદ્ર પર માનવ મોકલવાનો પ્રસ્તાવ પાસ કરીને ૭૨૮૮ કરોડ ડોલરનું બજેટ ફાળવ્્યું િતું પરંતુ આ પ્રોજેકટ શરુ થઇ શક્યો ન િતો. ૨૦૧૭માં અમેરરકાના પ્રમુખ ડોનાડ્ડ ટ્મ્પે અમેરરકાના નવેસરથી ચંદ્રાવરોિણ હમશન પર િસ્તાક્ષર કરીને મંજુરી આપી િતી.

પ્રાપ્ત માહિતી મુજબ નાસાનું ધ્્યાન િાલમાં ગુરુ, મંગળ, ગેલેકસીઓ અને નવા ઉપગ્િ શોધવાના પ્રોજેકટ પાછળ લગાવ્્યું છે.સમાનવ ચંદ્ર અહભ્યાન પાછળ જે ખચ્ષ થા્ય છે તેની સરખામણીમાં ચંદ્ર પર ખાસ કશું સંશોધન િોવાનું નાસાને જણાતું નથી.

સસ્તી ટેકનોલોજી અને ઓછા ખચચે ચંદ્ર પર જઇ શકે તેવા અંતરરક્ષ્યાનો બનાવવામાં આવે તે જરુરી છે. નાસા ૨૦૨૮ સુધીમાં માનવીને ચંદ્ર પર મોકલવાની ્યોજના બનાવી રિ્યું છે.

Newspapers in English

Newspapers from United States