Garavi Gujarat USA

પ્રમુખસ્િામી મહાિાિ શતાબ્િી મહોત્સિ સ્થળે અવમત શાહના હસ્તે કળશ સ્થાપન

-

ભારતીય સંસ્કૃર્ત અને સનાતન ર્હન્દુ ધમ્ચનું ર્વશ્ભરમાં ગૌરવ વધારનાર સંત પૂજ્ય શ્ી પ્રમુખસ્વામી મહારાજનો શતા્લદી મહોત્સવ આગામી રડસેમ્બર-જાન્યુઆરીમાં અમદાવાદ ખાતે લાખોની જનમેદની વચ્ે ઉજવાશે. આ મહોત્સવ માટે અમદાવાદમાં સાયન્સ ર્સટી-ઓગણજ સક્કલ વચ્ે સરદાર પટેલ રીંગ રોડના રકનારે એક ર્વશાળ મહોત્સવ-સ્થળ ‘સ્વાર્મનારાયણ નગર’ આકાર લઇ રહ્યં છે. સ્થાર્નક ખેડૂતો, ર્બલ્ડરો અને વેપારીઓએ મહોત્સવ માટે સેવામાં આપેલ કુલ ૬૦૦ એકર ભૂર્મમાં આ ‘નગર’ આકાર લઇ રહ્યં છે. જ્યાં ૭૦૦૦ વૃક્ષો અને દસ લાખથી વધુ ફૂલ-છોડ રોપવામાં આવ્યા છે, જે શોભામાં અર્ભવૃર્દ્ધ કરીને પયા્ચવરણની જાગૃર્તનો સંદેશ પણ આપશે. દેશર્વદેશના અનેક પ્રર્સદ્ધ મહાનુભાવોની ઉપબ્સ્થર્તમાં અહીં લાખો લોકો ર્વર્વધ પ્રેરણાત્મક કાય્ચક્રમોમાં ભાગ લેશે.

અત્ે ઉલ્ેખનીય છે કે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતા્લદી મહોત્સવ માટે આકાર લઇ રહેલા આ નગરમાં અત્યારે બેહજારથી વધુ સમર્પ્ચત સ્વયંસેવકો સેવા આપી રહ્ા છે, અને મહોત્સવ દરમ્યાન 50 હજારથી વધુ સંખ્યામાં સેવા આપશે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States