Garavi Gujarat USA

નેહરૂની નીવતની ટીકા કિી શકાય, વનયતની નહીઃ િાિનાથ

-

આવે છે. જમે ાં ૧૮૦ જટે લા ઋર્ષકમુ ારો તથા ૩૫ સતં ો-પાષદ્ચ ો ર્ારેય વદે તથા શાસ્ત્ોનો ર્વદ્ાભ્યાસ કરી રહ્ા છે.

અહીં શ્ી સોમનાથ સસ્ં કતૃ યર્ુ નવર્સટ્ચ ી માન્યતાપ્રાપ્ રીસર્્ચ સન્ે ટર, સ્માટ્ચ ક્ાસ, કમ્પ્યટુ ર લબે , લેંગ્વજે લબે , ખગોળ-ભગૂ ોળ લબે વગરે ેનું ર્નમાણ્ચ થયું છે. આ નતૂ ન સોપાનનું ઉદ્ઘાટન ૨૩ જલુ ાઈના રોજ સસ્ં થાના અધ્યક્ષ, પજ્ૂ ય બાલકૃષ્ણદાસજી સ્વામી, ર્શક્ષણ પ્રધાન જીતભુ ાઈ વાઘાણી વગરે મહાનભુ ાવોની ઉપબ્સ્થર્તમાં સપં ન્ થય.ું

આ પ્રસગં દાનવીર આર. ડી. વરસાણી, ભાગ્યશે ભાઇ ઝા- અધ્યક્ષ, ગજુ રાત સાર્હત્ય અકાદમી સર્હતના મહાનભુ ાવો ઉપબ્સ્થત રહ્ા હતા.

ભાજપના અમુક નેતાઓ સામાન્ય રીતે પૂવ્ચ વડાપ્રધાન જવાહરલાલ

નેહરુની આલોર્ના કરતો આવ્યા છે, ત્યારે કેન્દ્ીય સંરક્ષણ મંત્ી

રાજનાથર્સંહે જમ્મુમાં કારર્ગલ ર્વજય રદવસ સમારોહમાં જણાવ્યું કે

તેઓ નેહરુની આલોર્ના કરી શકે નહીં, કોઈની નીર્ત ખરાબ હોઈ

શકે છે, ર્નયત નહીં. તેમણે કહ્યં કે, પાક અર્ધકૃત કાશ્મીર (પીઓકે)

ભારતનો જ ભાગ છે. રાજનાથે ભારતીય સેનાની પ્રશંસા કરતાં દેશ

માટે શહીદી વહોરનારા જવાનોને નમન કયાાં હતાં. આ કાય્ચક્રમમાં

રાષ્ટીય સ્વયંસેવક સંઘના મહામંત્ી દત્તાત્ેય હોસબોલે પણ સામેલ થયા

હતા.સંરક્ષણ મંત્ીએ 1962માં ર્ીનની કાય્ચવાહીનો ઉલ્ેખ કરવા સાથે

જણાવ્યું હતું કે ઘણા લોકો જવાહરલાલ નેહરુની આલોર્ના કરે છે.

હું પણ એક ર્વશેષ રાજકીય પક્ષ તરફથી આવું છું, હું ભારતના કોઈ

પણ વડાપ્રધાનની આલોર્ના કરવા માગતો નથી તે જ રીતે હું કોઈ

પણ વડાપ્રધાનની ર્નયત પર પણ સવાલ ઉઠાવવા માગતો નથી. તેમણે

ઉમેયુાં હતું કે, નીર્ત ખરાબ હોઈ શકે છે, પરંતુ કોઈની પણ ર્નયતમાં ખોટ હોઈ શકે નહીં.રાજનાથે કહ્યં હતું કે, કોઈની નીર્તઓની તો આપણે ટીકા કરી શકીએ છીએ પરંતુ કોઈની નીર્ત અંગે સવાલ ઉઠાવી શકાય નહીં.

અમરના્થના દર્્શને ગયેલા પાટણના યુવાનનું ઓક્્સસજન ઘટી જતાં મૃત્યુ

જમ્મુ અને કાશ્મીરમાં આવેલા સુપ્રર્સદ્ધ યાત્ાધામ અમરનાથ બફા્ચની બાબાના દશ્ચને જઇ રહેલા પાટણના ગુજરાતી યુવક હારદ્ચકનું ઑબ્ક્સજન લેવલ ઘટી જતા ગત સપ્ાહે મૃત્યુ થયું હોવાના સમાર્ાર જાણવા મળ્યા છે. મૃત્યુ સમયે હારદ્ચક અમરનાથની રામી ગુફાથી માત્ દસેક રકમીના અંતરે જ હતો. દશ્ચન કરવા માટે તે ઘોડા પર જઇ રહ્ો હતો તે સમયે રસ્તામાં ઑબ્ક્સજન લેવલ ઘટી જતા તેને શ્ાસની તકલીફ થઇ હતી અને તે ઘોડા પર જ ઢળી પડ્ો હતો. યુવકના પાર્થ્ચવ દેહને શ્ીનગરથી અમદાવાદ પ્લેન દ્ારા લાવવામાં આવ્યો હતો અને તેના વતનમાં અંર્તમર્વર્ધ કરવામાં આવી હતી. એ સમયે આખું ગામ ર્હબકે ર્ઢ્ું હતું.

જાણવા મળ્યા મુજબ હારદ્ચક તેના ર્ાર ર્મત્ સાથે અમરનાથના દશ્ચને ગયો હતો. ગુફા સુધી પહોંર્વા માટે તેણે ઘોડા પર જવાનું નક્ી કયુાં. ગુફાથી કેટલાક રકમીની દૂરી પર હારદ્ચકને અર્ાનક શ્ાસની તકલીફ થઇ હતી. અહીંની હવામાં ઑબ્ક્સજન ઓછો થતા તેનો શ્ાસ રૂૂંધાઇ ગયો હતો અને તે ઘોડા પર જ ઢળી પડ્ો હતો. તેને મદદ કરવા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા, પરંતુ તે પહેલા જ તેનું મૃત્યુ થઇ ગયું હતું.

હારદ્ચકના મૃતદેહને સોનમગ્ચ લાવવામાં આવ્યો હતો અને અહીની હૉબ્સ્પટલમાં તેનું પોસ્ટમોટ્ચમ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના પ્રયાસોથી ર્વમાન માગગે તેના પાર્થ્ચવ દેહને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. હારદ્ચકના ત્ણ ર્મત્ોની રટરકટ અને પ્રવાસની સમગ્ર વ્યવસ્થા ગુજરાત સરકારે કરી આપી હતી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States