Garavi Gujarat USA

અણગમતા વાળ દરૂ કરવા માટે લઝે ર હેર રરમવૂ લ ટ્ીટમન્ે ટનો ક્રેઝ

પોલ્ટ્ી ફામ્મમાં રહેતા પ્ાણીઓની કાળજી લો

-

િહેરા પરની રુવં ાિીને લીધે ઘણી મવહલાઓએ સકં ોિ અનભુ વે છે. રુવં ાિી દરૂ કરવાના થ્ટે ્લ્ર્ં , વટ્ે ક્સર્ં જવે ા ઓપ્શનની જગ્્યા હવે લસે ર રિીિમન્ે િે લઇ લીધી છે. મવહલાઓના ફેસ પર બે કારણોસર રુવં ાિી આવે છે, જને ટે િક અને બીજું હોમથોનલ િન્ે જ. ્લ્ૉ. જોહરીએ કહ્યં કે, ફેસ પરની રુવં ાિી પર લોકોનું ધ્્યાન સૌ્થી પહેલાં પ્લ્ે છે. આ્થી મવહલાઓ લસે ર રિીિમન્ે િ પ્ત્્યે વધુ આકિા્ય્ડ છે. લસે રની શરૂઆત 20 વિ્ડ પહેલાં ્થઈ હતી, પરંતુ તને ો ક્રેઝ આઠ વિ્ડ પહલે ાં વધવાનો શરૂ ્થ્યો.

આ રિીિમન્ે િ રુવં ાિીનો મવૂ ળ્યા્થી નાશ કરે છે. તને લીધે ગ્રો્થ બધં ્થઈ જા્ય છે. લસે ર રિીિમન્ે િ્થી તમારી 85 ્થી 90% રુવાિં ી આવવાની બધં ્થઈ જા્ય છે. આ માિે કેિલાં વસટિંર્ લવે ાનાં હો્ય છે તે વવશે ્લ્ૉ. જોહરીએ કહ્યં કે, આ વાત ગ્રો્થ પર આધાર રાખે છે. જને ો જિે લો હેર ગ્રો્થ હો્ય તિે લાં વસટિંર્ની જરૂર પ્લ્ે છે. 6્થી 8 વસટિંર્ પછી રુવાિં ી ઓછી ્થવા લાર્ે છે. ઘણાં પાલર્ડ િાઈનીઝ મશીન્થી આ રિીિમન્ે િ આપે છે, પણ આ તમારા માિે જોખમી બની શકે છે. પાલર્ડ માં દરકે વસટિંર્નો િાજ્ડ ઓછો હો્ય છે એિલે લોકો ત્્યાં જવાનું પસદં કરે છે. જો તમે રિીિમન્ે િ લતે ા હો તો, ્લ્મગેિોલોવજસ્િ પાસે જ લવે ી જોઈએ. તઓે તમારી ટ્સ્કન િાઈપ સમજીને કામ કરશે જ્થે ી આર્ળ જતા કોઈ તકલીફ નહીં ્થા્ય

મવહલાઓ અણર્મતા કે અણખપતા વાળ દરૂ કરાવવા વટ્ે ક્સર્ં , શવે વર્ં ,ટ્ીવઝર્ં જવે ા ઉપા્યો અજમાવતી હો્ય છે. પરંતુ તમે ાં ્થો્લ્ા ટદવસોમાં ફરી્થી વાળ ઉર્ી આવતાં હો્ય છે.પરંતુ આ મસુ ીબતમા્થં ી કા્યમી મવુ ક્ત મળે વવા આધવુ નક માનનુ ીઓ લઝે ર હેર ટરમવૂ લ, એિલે કે લઝે ર્થી વાળ કઢાવી નાખવા તરફ વળી છે. આ કોસ્મટે િક વપ્વક્ર્યામાં અણર્મતા વાળને જ્લ્મળૂ ્થી કાઢી નાખવામાં આવે છે. અને જે તે પામલે ા એમ માનીને હાશકારો અનભુ વે છે કે હવે વારંવાર વાળ દરૂ કરવાની જજાં ળ ર્ઇ.પરંતુ કોઇપણ કોસ્મટે િક પ્વક્ર્યાના જિે લાં લાભ હો્ય છે એિલી હાવન પણ હો્ય છે એ વાત ન ભલૂ વી જોઇએ.

સૌ્થી પહેલા તો એમ માનવું ભલૂ ભરેલું ર્ણાશે કે લઝે ર હેર ટરમવૂ લ રિીિમન્ે િ કરાવ્્યા પછી ફરી્થી ક્્યારે્ય વાળ નહીં ઉર્.ે આમ ્થવાનંુ કારણ સમજાવતાં તઓે કહે છે કે એક વખત આ રિીિમન્ે િ કરાવી લીધા પછી જ્્યા્થં ી વાળ દરૂ કરવામાં આવ્્યાં હો્ય એ રોમવછદ્ોમા્થં ી નવસે ર્થી વાળ ન્થી ઉર્તા.ં પરંતુ તને ા સ્્થાને નવા રોમવછદ્ો આવે તો તમે ા્થં ી નવા વાળ ઉર્ી પણ શકે.

તઓે વધમુ ાં કહે છે કે લઝે ર્થી વાળ દરૂ કરવામાં આવ્્યા પછીતમારી ત્વિા તને ા મળૂ વણ્ડ કરતાં વધુ ્લ્ાક્ક કે લાઇિ પણ ્થઇ જઇ શકે. જમે ની ત્વિા ઘઉંવણણી કે શ્્યામ હો્ય તમે ને જે તે સ્્થાને હળવા રંર્ના ધાબા દેખા્ય એવું બન.ે જ્્યારે ર્ોરી ત્વિા પર રાતા ધાબા દેખાઇ શકે. તદપુ રાતં ત્વિા પર ખજં વાળ આવ,ે સોજો િ્લ્ી આવે કે ફોલ્ીઓ ઉપસી આવે એવું પણ બન.ે અલબત્ત, આ ટ્સ્્થવત હર્ં ામી હો્ય છે. અને તને ા ઉપર બરફનો શકે કરવા્થી કે કોસ્મટે િક સજન્ડ જણાવલે ી ક્રીમ લર્ાવવા્થી રાહત ્થા્ય છે.

તે બધા પ્કારના વાળ અને ત્વિાના પ્કારમાં કામ ન્થી આવતી. જમે કે તે સફેદ,લાલ કે સોનરે ી વે ાળ પર કામ ન્થી આપતી.તવે ી જ રીતે કોસ્મટે િક સજન્ડ તમારી ત્વિાનો પ્કાર તપાસીને તમને આ રિીિમન્ે િ કામ આપશે કે નહીં તને ી જાણકારી અર્ાઉ્થી આપી દે છે. જોકે લઝે ર હેર ટરમવૂ લ રિીિમન્ે િ લવે ા્થી ઘણાં સમ્ય પહેલા તને ી ત્યૈ ારી કરવાની રહે છે. જમે કે તમે શરીરના જે ભાર્મા્થં ી આ રિીિમન્ે િ દ્ારા વાળ કઢાવવા માર્તા હો ત્્યાં ઘણાં મવહનાઓ સધુ ી શવે વર્ં , વટ્ે ક્સર્ં , થ્ટે ્લ્ર્ં , પ્લટકંર્ ઇત્્યાદી કરવાની ના પા્લ્વામાં આવે છે. આનું કારણ એ છે કે આ સારવારમાં વાળને જ્લ્મળૂ ્થી કાઢવાના હોવા્થી જો અર્ાઉ્થી જ તને જ્લ્મા્થં ી દરૂ કરી દેવામાં આવ્્યાં હો્ય તો લઝે ર રિીિમન્ે િ ધા્યુંુ કામ ન આપ.ે એમ માની લવે ાની ભલૂ પણ કરવા જવે ી ન્થી કે તમે એક વખતમાં આ રિીિમન્ે િ પરૂ ી કરાવી લઇ શક્શો. તને માિે તમને કેિલી બઠે કો કરવી પ્લ્શે તને ો આધાર તમારા વાળ કેવા પ્કારના અને કિે લા ઘટ્ટ કે પાખં ા છે તને ા પર રહે છે. અને જિે લી વસટિગ્ં સ વધુ એિલો ખિ્ડ પણ વધુ એ વાત સ્વાભાવવક છે.ત્થે ી આ સારવાર કરાવવા્થી પહેલા કોસ્મટે િક સજન્ડ સા્થે તત્સબં ધં ી સ્પષ્ટતા કરી લવે ી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States